English Grammer part3
Chapter
– 11 Kinds Of Adjective – કાઈન્ડસ ઓફ એડજેકટીવ – વિશેષણ ના પ્રકાર
Chapter
– 12 Kinds Of Adverb – કાઈન્ડસ ઓફ એડવર્બ – ક્રિયાવિશેષણ
અવ્યય ના પ્રકાર
Chapter
– 13 Kinds Of Verb – કાઈન્ડસ ઓફ વર્બ – ક્રિયાપદ
ના પ્રકાર
Chapter
– 14 Kinds Of Tense – કાઈન્ડસ ઓફ ટેન્સ – કાળ ના
પ્રકાર
CHAPTER
– 11 GRAMMAR
& COMPOSITION
Kinds
Of Adjective - વિશેષણ
ના પ્રકાર
Adjective – એડ્જેકટીવ – વિશેષણ
જે શબ્દ નામ કે
સર્વનામ ના અર્થ માં કે ગુણ માં વધારો બતાવે તે શબ્દ ને વિશેષણ કહેવામા આવેછે
વિશેષણના પાંચ
(૫) પ્રકાર છે જે નીચે મુજબ છે
(1) – Adjective Of Quality એડ્જેકટીવ ઓફ
ક્વોલીટી ગુણવાચક વિશેષણ
(2) – Adjective Of Quantity એડ્જેકટીવ ઓફ
ક્વોન્ટીટી જથ્થાવાચક વિશેષણ
(3) – Demonstrative Adjective ડિમોન્સ્ટ્રટિવી
એડ્જેકટીવ દર્શક વિશેષણ
(4) – Numeral Adjective ન્યૂમરલ એડ્જેકટીવ સંખ્યાવાચક
વિશેષણ
(5) – Indefinite Adjective ઇન્ડેફિનિટ એડ્જેકટીવ અનિશ્ચિત
વિશેષણ
(1) – Adjective Of
Quality – એડ્જેકટીવ ઓફ
ક્વોલીટી – ગુણવાચક
વિશેષણ
જે વિશેષણથી નામ કે
સર્વનામનો ગુણ બતાવવામાં આવેલ હોય તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે.
Example
01 – This is
a red flower
02 – I have a black
slate
03 – There is a white
chalk on the table
04 – She has a fine
top
05 – Bombay
is a large city in India
(2) – Adjective Of Quantity – એડ્જેકટીવ ઓફ ક્વોન્ટીટી – જથ્થાવાચક વિશેષણ
જે વિશેષણથી નામ કે
સર્વનામના અર્થમાં વધારો એટલે કે જથ્થો બતાવે અથવા ઓછુંકે વધારેપણું બતાવે તેને
જથ્થા વાચક વિશેષણ કહેવામાં
આવે છે.
Example
01 – Some milk
is in the glass
02 – All water
in not well
03 – This rich man has much
money
04 – He wants little
milk in tea
05 – There
is much water in the river
(3) – Demonstrative Adjective – ડિમોન્સ્ટ્રટિવી એડ્જેકટીવ – દર્શક વિશેષણ
જયારે કોઈપણ પાણી કે
પદાર્થ દર્શાવવા માટે નામની પૂર્વે મુકવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેને દર્શક વિશેષણ
કહેવામાં આવે છે. This, These, That, Those, Such.વિગેરે શબ્દો નો
ખાસકરીને ઉપયોગ થાયછે
Example
01 – This mango is good
02 – That book is bad
03 – Those students are clever
04 – Such a flower is useful
05 – These teachers are going on
Educational tour
(4) – Numeral
Adjective – ન્યૂમરલ એડ્જેકટીવ – સંખ્યાવાચક વિશેષણ
જે વિશેષણ વડે સંખ્યા
વચાક આંકડો બતાવેલ હોય તેને સંખ્યા વાચક વિશેષણ કહેવામાં આવે છે.
Example
01 – Hira has four congons
02
– I have five horses
03 – There are three shifts in our night school
04 – I have three
brothers and two sisters
05 – This boy has two kites
(5) – Indefinite Adjective – ઇન્ડેફિનિટ એડ્જેકટીવ – અનિશ્ચિત વિશેષણ
જે વિશેષણ નિશ્ચિત
સંખ્યા બતાવતું ન હોય અને તેના ભાવાર્થમાં અનિશ્ચિતતા હોય તે વિશેષણને અનિશ્ચિત વિશેષણ
કહેવામાં આવે છે. Some, Many Much, All, Several વિ. શબ્દો ખાસ કરીને અનિશ્ચિત વિશેષણ માટે વપરાય છે
Example
01 – Some students are absent
02 – Many persons visited India
03 – All the girls are not clever
04 – Several boxes are empty
CHAPTER
– 11 EXERCISE – 11
Kinds
Of Adjective - વિશેષણ
ના પ્રકાર
Exercise –
11 X 1
(નીચેના વાક્યોમાંથી વિશેષણ
શોધી કાઢી તેના પ્રકાર લખો)
01 Good boys play in the garden.
02 There are five boys here.
03 There is much milk in the cup.
04 I
have many books.
05 Such students will pass.
06 There is little water in the river.
07 That boy has five books.
08 He has two sons.
09 My
brpther has a good pen.
10 Our teacher has new book.
11 Sarla is a good girl.
12 All boys like games.
13 They have some milk.
14 Many people go to see the fair.
15 This boy is honest.
CHAPTER
– 12 GRAMMAR
& COMPOSITION
Kinds
Of Adverb - ક્રિયાવિશેષણ
અવ્યય ના પ્રકાર
Adverb – એડવર્બ – ક્રિયા વિશેષણ અવ્યય
જે શબ્દ દ્વારા
ક્રિયાપદ કે વિશેષણના અર્થમાં વધારો બતાવે અથવા તેના વિશે વિશેષ કહેવામાં આવે તે
શબ્દને એડવર્બ
કહેવામાં આવે છે, ક્રિયા વિશેષણ
અવ્યયના પાંચ (૫) પ્રકાર છે, જે નીચે મુજબ છે.
(1) – Adverb Of Time એડવર્બ ઓફ ટાઈમ સમયવાચક
ક્રિયા વિશેષણ અવ્યય
(2) – Adverb Of Place એડવર્બ ઓફ પ્લેસ સ્થળવાચક
ક્રિયા વિશેષણ અવ્યય
(3) – Adverb Of Manner એડવર્બ ઓફ મેનર રીતવાચક
ક્રિયા વિશેષણ અવ્યય
(4) – Interrogative Adverb ઇન્ટરોગેટિવ એડવર્બ પ્રશ્નાર્થ
ક્રિયા વિશેષણ અવ્યય
(5) – Adverb Of Degree એડવર્બ ઓફ ડીગ્રી તુલનાદર્શક
ક્રિયા વિશેષણ અવ્યય
(1) – Adverb Of Time – એડવર્બ ઓફ ટાઈમ – સમયવાચક ક્રિયા વિશેષણ
અવ્યય
જે શબ્દ દ્વારા
ક્રિયાપદ કે વિશેષણના અર્થમાં સમય સૂચવે તેને સમય વાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે
છે. Always,
Before, Then, Now, Yesterday, Today, Tomorrow, Soon, after વિ. શબ્દો ક્રિયા વિશેષણ
અવ્યય માટે વપરાય છે
Example
01 – You were absent yesterday.
02
– It is very cold today.
03 – He
will come soon.
04 – Will you go to Bombay tomorrow ?
05 – Always speak the truth.
(2) – Adverb Of Place – એડવર્બ ઓફ પ્લેસ – સ્થળવાચક ક્રિયા વિશેષણ
અવ્યય
જે શબ્દ દ્વારા
ક્રિયાપદ કે વિશેષણ ના અર્થમાં સ્થળ સૂચવે તેને સ્થળ વાચક ક્રિયા વિશેષણ કહેવામાં
આવે છે. Here, There, Everywhere, where વિ. સ્થળવાચક ક્રિયા
વિશેષણ અવ્યય તરીકે વપરાય છે
Example
01 – Do you live here ?
02 – My book is there.
03 – Here are ten books.
04 – I see good friend every
where.
05 – My friend lives here.
(3) – Adverb Of Manner – એડવર્બ ઓફ મેનર – રીતવાચક ક્રિયા વિશેષણ
અવ્યય
જે શબ્દ દ્વારા
ક્રિયાપદ કે વિશેષણ ના અર્થમાં રીત બતાવે તેને રીત વાચક ક્રિયા વિશેષણ કહેવામાં
આવે છે. Loudly, Slowly, Fastly, Well,
Neatly વિ. શબ્દો રીતવાચક ક્રિયા
વિશેષણ અવ્યય તરીકે વપરાય છે
Example
01 – Sita sings well.
02
– Ramesh walks slowly.
03
– The dog runs fastly.
04 – Mahendrabhai speaks loudly.
05 – Sumitra
writes neatly.
(4) – Interrogative Adverb – ઇન્ટરોગેટિવ એડવર્બ – પ્રશ્નાર્થ ક્રિયા વિશેષણ
અવ્યય
જે શબ્દ દ્વારા
ક્રિયાપદ કે વિશેષણ ના અર્થમાં પ્રશ્ન પૂછવાનો અર્થ થતો હોય તેને પ્રશ્નાર્થ
ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. When, Why, How, Where, Who, Whom વિ. શબ્દો પ્રશ્નાર્થ
ક્રિયા વિશેષણ અવ્યય તરીકે વપરાય છે
Example 01 – When
will you come?
02
– Why are you late?
03
– How old are you?
04 – Where is your school?
05 – How far is station?
(5) – Adverb Of Degree – એડવર્બ ઓફ ડીગ્રી – તુલનાદર્શક ક્રિયા વિશેષણ
અવ્યય
જે શબ્દ દ્વારા
ક્રિયાપદ કે વિશેષણ ના અર્થમાં સરખામણી કે વધારેપણું કે ઓછાપણું બતાવવામાં આવે
તેને તુલના દર્શક
ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે.
Too, Very, Quite, Much,
Hard
વિ. શબ્દો તુલનાદર્શક
ક્રિયા વિશેષણ અવ્યય
તરીકે વપરાય છે
Example
01 – The motor car runs too fast.
02
– Govind draws Pictures very
cleverly.
03
– The river is quite full.
04 – He
appears much tired.
05 – This
lesson is very hard.
CHAPTER
– 12 EXERCISE – 12
Kinds
Of Adverb - ક્રિયાવિશેષણ
અવ્યય ના પ્રકાર
Exercise –
12 X 1
(નીચેના વાક્યોમાંથી ક્રિયા
વિશેષણ અવ્યય શોધી કાઢી તેના પ્રકાર લખો)
01 Where is your book?
02 My friend lives there.
03 This boy is very wise.
04 Why does he cry?
05 It is quit easy.
06 Does he work very hard?
07 You must write correctly.
08 He runs very fast.
09 My
father writes neatly.
10 You came later than i.
11 How big is your house.
12 This girl speaks loudly.
13 My
sister reads slowly.
14 I shall come tomorrow.
15 How
is your health?
CHAPTER
– 13 GRAMMAR
& COMPOSITION
Kinds
Of Verb – ક્રિયાપદ ના પ્રકાર
Verb – વર્બ – ક્રિયાપદ
જે શબ્દ વડે વાકય નો
પુરેપુરો અર્થ સમજી શકાય તે શબ્દ ને ક્રિયાપદ કહેવામા આવેછે ક્રિયાપદ ના બે (૨) પ્રકાર છે જે નીચે મુજબ છે
(1) – Intransitive Verb ઇન્ટ્રાન્ઝીટીવ વર્બ અકર્મક
ક્રિયાપદ
(2) – Transitive Verb ટ્રાન્ઝીટીવ વર્બ સકર્મક
ક્રિયાપદ
(1) – Intransitive Verb – ઇન્ટ્રાન્ઝીટીવ વર્બ – અકર્મક ક્રિયાપદ
જે વાકય માં કર્મ
બતાવવા માં ન આવેલ હોય અને ફક્ત કરતાજ હોય તેવા વાકય ના ક્રિયાપદ ને અકર્મક ક્રિયાપદ
કહેવામા આવેછે
Example
01 – Kanti walks
02 – The baby smiles
03
– The bell rings
04 – The sun rises
05 – A dog barks
(2) – Transitive Verb – ટ્રાન્ઝીટીવ વર્બ – સકર્મક ક્રિયાપદ
જે વાકય માં કર્તા
અને કર્મ બને બતાવેલ હોય તેવા વાકય ના ક્રિયાપદ ને સકર્મક ક્રિયાપદ કહેવામા આવેછે
Example
01 – He gave me
a rupee
02 – God made the earth
03 – The teacher teaches grammar
04 – I bought some envelopes
05 – Meena drinks water
CHAPTER
– 13 EXERCISE – 13
Kinds
Of Verb – ક્રિયાપદ ના પ્રકાર
Exercise –
13 X 1
(નીચેના વાક્યોમાં ક્રિયાપદ
ના પ્રકાર જણાવો)
01 The boys read books.
02 He has my pencil.
03 They are good boys.
04 My school is Dharmarth ratri vidyalaya.
05 Your cap is on the chair.
06 The cow has four feet.
07 This egg is big.
08 Those books are here.
09 His brother is here.
10 We are all friends.
11 She reads her lesson.
12 My house is near river.
13 Bipin has five books.
14 I
shall go to Bombay.
15 Sorab works with his hand.
CHAPTER
– 14 GRAMMAR
& COMPOSITION
Kinds
Of Tense – કાળ ના
પ્રકાર
Tense – ટેન્સ – કાળ
જયારે ક્રિયા હાલ નજર
સામે ચાલુ હોય તેને વર્તમાન કાળ કહેવામા આવેછે
જયારે ક્રિયા પુરી થયગઈ હોયતેને ભૂતકાળ કહેવામા આવેછે
અને જયારે ક્રિયા હવે પછી થવાની હોય તેને ભવિષ્ય કાળ કહેવામા આવેછે સામાન્ય
રીતેક્રિયા જયારે થઇ હોય તે સમય દર્શાવવા જે શબ્દ નો ઉપયોગ થાય છે તેને કાળ કહેવામા આવેછે ગુજરાતી
માં ઉપર દર્શાવેલ ત્રણ કાળ હોય છે જયારે અંગ્રેજી માં કુલ બાર કાળ હોયછે જેના
પ્રકાર નીચે મુજબ છે
(1) – Simple Present Tense. સીમ્પલ પ્રેઝન્ટ
ટેન્સ સાદો
વર્તમાન કાળ
(2) – Simple Past Tense. સીમ્પલ પાસ્ટ ટેન્સ સાદો
ભૂતકાળ કાળ
(3) – Simple Future Tense. સીમ્પલ ફ્યુચર ટેન્સ સાદો
ભવિષ્ય કાળ
(4) – Continuous Present
Tense. કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ
ટેન્સ ચાલુ
વર્તમાન કાળ
(5) – Continuous Past Tense. કન્ટીન્યુઅસ પાસ્ટ
ટેન્સ ચાલુ
ભૂતકાળ કાળ
(6) – Continuous Future Tense. કન્ટીન્યુઅસ ફ્યુચર
ટેન્સ ચાલુ
ભવિષ્ય કાળ
(7) – Present Perfect Tense. પ્રેઝન્ટ પરફેક્ટ
ટેન્સ પૂર્ણ
વર્તમાન કાળ
(8) – Past Perfect Tense. પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ
ભૂતકાળ કાળ
(9) – Future Perfect Tense. ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્ય
કાળ
(10) – Perfect Continuous Present Tense પરફેક્ટ કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ
ટેન્સ ચાલુ
પૂર્ણ વર્તમાન કાળ
(11) – Perfect
Continuous Past Tense પરફેક્ટ કન્ટીન્યુઅસ પાસ્ટ
ટેન્સ ચાલુ
પૂર્ણ ભૂતકાળ કાળ
(12) – Perfect
Continuous Future Tense પરફેક્ટ કન્ટીન્યુઅસ ફ્યુચર
ટેન્સ ચાલુ
પૂર્ણ ભવિષ્ય કાળ
No comments:
Post a Comment