English Grammer Part8
Chapter – 30 Kinds Of Case – કાઈન્ડસ ઓફ કેઈસ – વિભક્તિ ના પ્રકાર
Chapter
– 31 Kinds Of Number – કાઈન્ડસ ઓફ નંબર – વચન ના
પ્રકાર
Chapter
– 32 Kinds Of Sentences – કાઈન્ડસ ઓફ સેન્ટેન્સ – વાક્ય ના
પ્રકાર
Chapter
– 33 Theory Of Sentence – થીયરી ઓફ સેન્ટેન્સ – વાક્યની રચના
CHAPTER
– 30 GRAMMAR
& COMPOSITION
Kinds
Of Case – વિભક્તિ
ના પ્રકાર
Case
– વિભક્તિ
ગુજરાતીમાં આઠ વિભક્તિ છે પરંતુ અંગ્રેજીમાં ફક્ત ત્રણ
વિભક્તિ છે ગુજરાતીમાં વિભાક્તિને પ્રત્યય લગાડવામાં આવેલ હોયછે પરંતુ અંગ્રેજીમાં
ફક્ત સંબંધ વિભક્તિ ને પ્રત્યય લગાડવામાં આવેછે અંગ્રેજીમાં ત્રણ વિભક્તિ છે જે
નીચે મુજબ છે
01 – Nominative
Case. કર્તા વિભક્તિ
02 – Objective
Case. કર્મ વિભક્તિ
03 – Possessive
Case. સંબંધ વિભક્તિ
01 – Nominative
Case. કર્તા વિભક્તિ
Example 01 – Ram married
Sita.
02
– You live here.
03
– Boys play in the garden.
04
– Govind reads his book.
05
– Chalk is white.
ઉપરના વાક્યમાં Ram, You,
Boys, Govind, Chalk વિગેરે શબ્દો કર્તા તરીકે
વાક્ય માં વપરાયેલા છે અંગ્રેજીમાં જે નામ અથવા સર્વનામ કર્તા તરીકે વપરાયેલા હોય
તેની વિભક્તિ કર્તા વિભક્તિ કહેવામાં આવેછે અંગ્રજીમાં કર્તા વિભાક્તિને પ્રત્યય નથી ક્રિયાપદ ને કોણ
પ્રશ્ન પૂછવાથી જે જવાબ આવે તે કર્તા વિભક્તિ કહેવાય
02 – Objective
Case કર્મ વિભક્તિ
Example
01
– I read a book.
02
– The dog loves me.
03
– Sita washes her hands.
04
– Mina milks the cow.
05
– The cow eats Grass.
ઉપરના વાક્યમાં Book, Me, Hands,
Cow, Grass વિગેરે શબ્દો કર્મ તરીકે વાક્ય માં વપરાયેલા અંગ્રેજી માં જે નામ અથવા સર્વનામ કર્મ
તરીકે વપરાય છે તેની વિભક્તિ કર્મ વિભક્તિ કહેવામાં આવેછે અંગ્રેજીમાં કર્મ
વિભક્તિ પ્રત્યય નથી ક્રિયાપદ ને શું અથવા કોને પૂછવાથી જે જવાબ આવે તે કર્મ વિભક્તિ
કહેવાય
નિયમ – ૧
અંગ્રેજીમાં જે નામ ની પહેલા નામ યોગી અવ્યય મુકવામાં આવેલ હોય તેની વિભક્તિ કર્મ
વિભક્તિ કહેવાય
દા.ત. The birds build nests on the trees આ વાક્ય માં trees એ નામ છે અને તેના પહેલા On શબ્દ નામ યોગી
અવ્યય છે જેથી Trees ની વિભક્તિ કર્મ વિભક્તિ થશે
03 – Possessive
Case સંબંધ વિભક્તિ
Example 01 – This is boy’s
book 01 –
These are boy’s books
02
– My brother’s house is here 02
– My brother’s houses are here
03
– Baby’s toy is good 03
– Babie’s toys are good
04
– This child’s toy is here 04
– These children’s toys are here
05
– This man’s leg is large 05
– These men’s legs are large
ઉપરના વાક્યમાં Boy’s book,
Brother’s house, Baby’s toys, Child’s toys, Man’s leg
વિગેરે નામ નો સંબંધ બતાવેછે જેથી તેની સંબંધ વિભક્તિ
કહેવાય ક્રિયાપદ ને કોનું કોની પૂછવાથી જે જવાબ આવે તેને સંબંધ વિભક્તિ કહેવાય સંબંધ વિભક્તિ નો
પ્રત્યય અંગ્રેજીમાં Apostrophe ( ’ )
છે કોઈ વખત આ પ્રત્યય વપરાય છે
નિયમ – ૨ જો નામ એકવચનમાં હોયતો (’S)
લગાડવાથી તેનું સંબંધ વિભક્તિ નું રૂપ તૈયાર
થાયછે
નિયમ – ૩ જો નામ બહુવચનમાં હોયતો (S)
કે (ES)
લગાડવાથી તેનું બહુવચન થતું હોય તો કેવળ Apostrophe
લગાડવા
થી તેનું સંબંધ વિભાક્તિનું રૂપ તૈયાર થાયછે
નિયમ – ૪ જો નામ નું બહુવચન
અનિયમિત Children, men
વિગેરે હોયતો ’S
લગાડવો
નિયમ – ૫ અંગ્રેજીમાં ફક્ત
પ્રાણીઓના નામને જ સંબંધ વિભક્તિ નો પ્રત્યય લગાડવામાં આવેછે પરંતુ પદાર્થ ના નામ
અને
નિર્જીવ વસ્તુ ના નામ ની પૂર્વે સંબંધ વિભક્તિ દર્શાવવા માટે Of
પ્રત્યય લગાડવામાં આવેછે
Example 01
– The pages of this book
02 – The key of
this house
03 – The fruits of
that tree
CHAPTER
– 30 EXERCISE – 30
Kinds
Of Case – વિભક્તિ
ના પ્રકાર
Exercise –
30 X 1
(નીચેના વાક્યોમાં નામની વિભક્તિ જણાવો)
01
The dog’s tail is short.
02 Ram called Hari.
03
The toy of this boy isbroken.
04
The frogs are in thepond.
05
This is Raman’s horse.
06
Give some milk to the baby.
07
She wears bright jewels.
08
The miser opened the purse.
09
Sita sings a song.
10
My father knows English.
11
Mahesh plays cricket.
12 I write with my pencil.
13
Boys come from school.
14
The moon shines at night.
15
The cuckoo sings in April.
Exercise –
30 X 2
(નીચે લખેલા વાક્યોમાં નામની વિભક્તિ અંગ્રેજીમાં લખો અને જણાવો)
01 The
farmer’s work is good
02 We boil
water inthe ketlle
03 The cow
loves her calf
04 Malti
reads a book
05 Delhi
is the capital of india
06 Sardar
Patel was a great man
07 Sarala
is a good girl
08 Gandhiji
was born at Porbandar
09 Rajkot
is on the river Aji
10 Ram attends a
boys school
Exercise –
30 X 3
(નીચેના શબ્દો ની સંબધ વિભક્તિ એકવચન અને બહુવચન માં લખો)
01 Baby
02 Child
03 Boy
04 Lady
05 Man
06 Sheep
07 Monkey
08 Ox
09 Horse
10 Tooth
Exercise –
30 X 4
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
01 આ ઝાડ ની ડાળીઓ લાંબી છે
02 અમે દરરોજ શાળામાં રમીએ છીએ
03 કુતરો બિલાડી પાછળ દોડે છે
04 મારી બેન પાસે એક પેન્સિલ છે
05 હું ઘણા પક્ષી ઓના માળા જોઉં છું
06 ગાયો ખેતર માં છે
07 આ ખેડૂત ની વાડી સારી છે
08 દિલ્હી ભારત ની રાજધાની છે
09 ઢેબરભાઈ સૌરાષ્ટ્રના વતની હતા
10 રામાયણ અને મહાભારત ધાર્મિક પુસ્તકો છે
11 હું ચોપડીના દશ પાના રોજ વાચું છું
12 પૃથ્વી સુર્ય ની આસપાસ ફરે છે
13 અમારા શિક્ષક પાઠમાળા શીખવે છે
14 શિયાળામાં છોકરાવો બહુ રમે છે
15 ઉનાળામાં નદીમાં પાણી સુકાય છે
Exercise – 30
X 5
01 અંગ્રેજીમાં નામની વિભક્તિ કેટલી છે તે દરેકના શું પ્રત્યય છે
તે દાખલા આપી સમજાવો
02 (S) અને (OF) ક્યારે વપરાય છે તે
સ્પષ્ટ રીતે સમજાવો
03 વિભક્તિના પ્રત્યયો વાપરી અંગ્રેજીમાં પાંચ વાક્યો લખો
CHAPTER
– 31 GRAMMAR
& COMPOSITION
Kinds
Of Number – વચન ના
પ્રકાર
Number
– વચન
અંગ્રેજી
વાક્ય રચના કરતી વખતે ક્રિયાપદ નો કર્તા એકવચન માં છે કે બહુવચન માં છે તે આપણે
પ્રથમ તપાસી ને પછી ક્રિયાપદ મુકીએ છીએ ગુજરાતી અને અંગ્રજીમાં નામ ના વચન બે છે
01 – Singular સીન્ગ્યુંલર એકવચન
02 – Plural પ્લુરલ બહુવચન
ગુજરાતીમાં એક
વ્યક્તિ કે વસ્તુ માટે વાત થતી હોય ત્યારે એકવચન કહેવામાં આવેછે જયારે એક કરતા વધુ
વ્યક્તિ
કે વસ્તુ વિષે વાત થતી હોય ત્યારે બહુવચન
કહેવામાં આવેછે ગુજરાતીમાં બહુવચન કરતી વખતે કોઈ નિયમ કે પ્રત્યય નથી
જયારે અંગ્રેજીમાં બહુવચન કરવામાટે જુદા જુદા નિયમો બનાવેલા છે
જે નીચે મુજબ છે
Singular Plural
Example 01 – A giral reads 01
– Two girls read
02 – The
cow eats grass 02
– The cows eat grass
03 – I have a Pencil 03 – I
have pencils
04 – A cat
drinks milk 04
– The cats drink milk
નિયમ – ૧ અંગ્રેજીમાં નામનું
બહુવચન કરવા માટે એકવચન નામ ના છેડે (s) પ્રત્યય લગાડવામાં આવેછે
Singular Plural
Example 01 – The bus is bad. 01
– The buses are bad.
02 – One
class is here 02
– The classes are here
03 – My watch
is new. 03
– My watches are new.
04 – The
dish is small. 04
– The dishes are small.
05 – I
have a new box 05
– I have new boxes
06 – I eat
a mango. 06
– I eat mangoes
નિયમ – ૨ અંગ્રેજીમાં નામને
છેડે (s,
ss, sh, ch, x, o) આવતા હોય ત્યારે નામનું બહુવચન (s) ને બદલે (es) પ્રત્યય લગાડવાથી થાય
છે
Singular Plural
Example 01 – This city is big 01
– These cities are big
02 – This
lady writes 02
– These ladies write.
03 – I
have a toy 03
– We have toys.
04 – This
key is new. 04
– These keys are new.
05 – This
story is short. 05
– These stories are short.
નિયમ – ૩ અંગ્રેજીમાં જે
નામને છેડે (Y) હોય
અને (Y) ની પહેલા વ્યંજન હોય
તે નામનું બહુવચન કરતી વખતે
(Y) નો
(I) કરીને (ES) લગાડવો પરંતુ જો (Y) ની પહેલા સ્વર હોયતો
ફક્ત (S) પ્રત્યય લગાડવો
Singular Plural
Example 01 – My cow has a calf. 01
– My cow has calves.
02 – The
wolf lives in the forest. 02
– The wolves live in the forest.
03 – The
knife is good. 03
– The knives are good.
04 – The
leaf is green. 04
– The leaves are green.
05 – He is
thief. 05
– They are thieves.
નિયમ – અંગ્રજીમાં જે
નામને છેડે (F) કે
(Fe) હોય તે નામ નું
બહુવચન કરતી વખતે (F) કે
(Fe) ને બદલે (V)
કરવો પછી (Es) પ્રત્યય લગાડવોનીચેના નામને છેડે ફક્ત (S) પ્રત્યય જ લાગે છે Chief – Chiefs Roof – Roofs
Hoof – Hoofs Safe – Safes
અંગ્રેજીમાં અમુક નામ
અનિયમિત હોય છે જેના બહુવચન રૂપો નીચે મુજબ છે
Singular Plural
01
– Man માણસ 01 – Men માણસો
02 – Woman સ્ત્રી 02 – Women સ્ત્રીઓ
03 – Foot પગ 03 – Feet પગો
04
– Goose હંસ 04 – Geese હંસો
05
– Tooth દાંત 05 – Teeth દાંતો
06
– Mouse ઉંદર 06 – Mice ઉંદરો
07
– Louse જુ 07 – Lice જુ
08
– Ox બળદ 08 – Oxen બળદો
09
– Child બાળક 09 – Children બાળકો
અંગ્રેજીમાં અમુક
નામો એકવચન અને બહુવચન માં પ્રત્યય લગાડયા વગર બંનેમાં એક સરખા વપરયછે
Singular Plural
01 – Sheep ઘેટું 01
– Sheep ઘેટા
02
– Fish માછલી 02 – Fish માછલીઓ
03
– Deer હરણ 03 – Deer હરણો
અંગ્રેજીમાં અમુક
નામો ફક્ત બહુવચન માં જ વાપરી શકાય છે
Plural
01 – People લોકો
02 – Trousers પેન્ટ ના પયચા
03 –
Spectacles ચશ્માં
04 –
Scissors કાતર
CHAPTER
– 31 EXERCISE – 31
Kinds
Of Number – વચન ના
પ્રકાર
Exercise –
31 X 1
(નીચે ના શાબદોને બહુવચન માં બદલી ને લખો)
01 House
02 Girl
03 Sister
04 Potato
05 Dish
06 Glass
07 Mango
08 Buffalo
09 Box
10 Monkey
11 Thief
12 Roof
13 Bench
14 Army
15 Coat
Exercise –
31 X 2
(નીચે ના શાબદોને એકવચન માં બદલી ને લખો)
01 Negroes
02 Asses
03 Churches
04 Pencils
05 Wolves
06 Lilies
07 Foxes
08 Toys
09 Babies
10 Chiefs
11 Watches
12 Pages
13 Brushes
14 Ladies
15 Calves
Exercise –
31 X 3
(નીચે ના વાક્યો માં નામના વચન બદલી ને લખો)
01 Two
deer come
02 The ox
is in the field
03 These
children are good
04 This
woman has a child
05 The
shepherd has many sheep
06 These
is a fish in the water
07 Your
teeth are clean
08 An ox
has feet
09 He has
a knife
10 There is a mango
on the tree
Exercise –
31 X 4
(નીચેના વાક્યોમાં વચન ફેરવો)
01
A cow grazes in the field.
02
Our house has many doors.
03
There are fifty boys in the class.
04
Stars shine in the sky.
05 My watch is fast.
06 Children like mangoes.
07
The horse run fast.
08
The master calls you.
09
Afox is on the table.
10
Two men are under the tree.
Exercise –
31 X 5
(Translate in to English) (નીચે આપેલા
વાક્યો નું અંગ્રેજી કરો)
01 હું આકાશમાં બે પતંગ જોઉં છું
02 મારા મિત્ર પાસે ચાર ઘડિયાળ છે
03 રમેશ દરરોજ ચોપડીના દશ પાના વાંચે છે
04 મારી બેન પાસે ઘણા રમકડા છે
05 ઘણા લશ્કર કુચ કરે છે
06 સાત સીદીઓ ખેતરમાં કામ કરે છે
07 બિલાડી રાત્રે ઉંદર પકડે છે
08 ખેડૂત પાસે ઘણી ગાયો અને ભેંસો છે
09 આ ઘર ને બે છાપરા છે
10 અમારા શિક્ષક પાસે બે વર્ગ છે
11 ઝાડ ને ઘણા પાંદડા છે
12 છોકરાવો બગીચામાં રમે છે
13 મારી પાસે પાંચ બટેટા છે
14 આ દેવળ ને છ થાંભલા છે
15 અરબસ્તાન માં લોકો ઊટ ઉપર સવારી કરે છે
16 મારી કાતર નવી છે
17 ખેડૂત પોતાના બળદ ને ખવડાવે છે
18 હું તળાવમાં હંસો ને તરતા જોઉં છું
19 મારા દાંત કેવા સાફ છે
20 હું ઘણી કેરી ખરીદ કરું છું
Exercise –
31 X 6
01 અનિયમિત બહુવચન એટલે શું તે દાખલો આપી સમજાવો
02 નામ ને છેડે (Y) હોય તો તેનું બહુવચન
કેમ થાય તે સમજાવો
03 નામ ને (S) ને બદલે (ES)
પ્રત્યય
ક્યારે લાગે છે તે દાખલા આપી સમજાવો
04 તમને આવડતા હોય તેવા પાંચ નામ લખી તેમનું બહુવચન કરો
CHAPTER
– 32 GRAMMAR
& COMPOSITION
Kinds Of
Sentence – કાઈન્ડ ઓફ સેન્ટેન્સ – વાક્ય ના પ્રકાર
Sentence
– વાક્ય
અંગ્રેજી મા વાક્ય ના કુલ ચાર પ્રકાર છે જે નીચે મુજબ છે
01 – Assertive
Sentence એસરટીવ સેન્ટેન્સ હકાર વાક્ય
02 – Interrogative
Sentence ઇન્ટ્રોગેટીવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય
03 – Imperative
Sentence ઇમ્પેરેટીવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય
04 – Exclamatory
Sentence એક્સલેમેટરી સેન્ટેન્સ આશ્ચર્યજનક વાક્ય
01 – Assertive
Sentence એસરટીવ સેન્ટેન્સ હકાર વાક્ય
જે વાક્ય
મા કોઈપણ વિચાર કે હેતુ સુચવેલો હોય તેવા વાક્ય ને હકારાત્મક વાક્ય કહેવામાં આવેછે
હકાર વાક્ય
ને સાદું વાક્ય અથવા
ઘોષ્ણાત્મક, કે નીવેદનાત્મક વાક્ય પણ કહેવામાં આવેછે
Example 01 – Mahendra Flies
a kite.
02 – Boys sit on a
bench.
03
– The teacher comes on a cycle
04
– She ran after a dog.
05
– My house is near the station
06
– His sister has adoll.
02
– Interrogative Sentence ઇન્ટ્રોગેટીવ
સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય
જે વાક્ય મા પ્રશ્ન પૂછવાનો અર્થ સમાયેલો હોય તેને પ્રશ્નાર્થ વાક્ય
કહેવામાં આવેછે
Example 01
– Have you a pencil ?
02
– Can you read very well ?
03 – Am I reading a book ?
04 – Does the hourse run
fast ?
05 – Did you walk two
miles ?
06 – Will you come with
me ?
03
– Imperative Sentence ઇમ્પેરેટીવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય
જે વાક્ય મા ઈચ્છા હુકમ આજ્ઞા કે વિનંતી નો અર્થ સુચવેલો હોય તે વાક્ય
ને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવેછે
Example
01
– Honour your parents.
02 – Give me some food.
03 – Kindly show me the
way to school.
04 – Read the Ramayan
daily
05 – Don’t read late at
night.
06 – Obey your parents.
04 – Exclamatory
Sentence એક્સલેમેટરી સેન્ટેન્સ આશ્ચર્યજનક વાક્ય
જે વાક્ય આનંદ, દુખ, અફસોસ, આશ્ચર્ય, કે લાગણી નો અર્થ સૂચવે તેને આશ્ચર્ય વાક્ય કહેવામાં આવેછે
Example 01 –
What a fine morning this is !
02 – Oh ! you look very
healthy
03 – Bravo ! you played
very nicely today
04 – Alas ! Ram and Sita
went to the forest.
05 – Alas ! they were
friends in youth.
06 – Hurrah ! We have a
holiday tomorrow.
CHAPTER
– 32 EXERCISE – 32
Kinds Of
Sentence – કાઈન્ડ ઓફ સેન્ટેન્સ – વાક્ય ના પ્રકાર
Exercise –
32 X 1
(નીચેના
વાક્યો ક્યાં પ્રકારના છે તે જણાવો)
01 Write a letter to your friend.
02 Have you done your work?
03 Hurrah! Our team won the match.
04 She plays in the garden.
05 I do not like your habit.
06 Why do you come to school?
07 Don’t stand near the wall.
08 How sad the day is!
09 I Have heard the Bhagvat.
10 Have you read the Gitagi?
CHAPTER
– 33 GRAMMAR & COMPOSITION
Theory Of Sentence – થીયરી ઓફ સેન્ટેન્સ – વાક્યની
રચના
Sentence – વાક્ય
ગુજરાતી અને અંગ્રેજી માં વાક્ય રચના માં ઘણો તફાવત છે જે નીચે મુજબ છે ગુજરાતીમાં કર્તા, કર્મ, ક્રિયાપદ
અને અંગ્રેજી માં કર્તા,
ક્રિયાપદ, કર્મ, સામાન્ય રીતે આવીરીતે ગોઠવણ થાયછે
Example ગુજરાતી કર્તા, કર્મ, ક્રિયાપદ,
01 રામ ચોપડી વાચેછે
02 સીતા રમકડું પસેછે
03 બાળક દુધ પીવેછે
04 આછોકરો નાનો છે
05 મીના ગીત ગાયછે
Example અંગ્રેજી કર્તા, ક્રિયાપદ, કર્મ,
01 Ram reads a
book
02 Sita has atoy
03 The baby drinks milk
04 This boy is small
05 Mina sings asong
01
– Subject સબજેક્ટ
કર્તા
જેના વિષે કાઈ કહેવામાં આવ્યું હોય તેને અંગ્રેજીમાં ક્રિયાપદ નો
કર્તા કહેવામાં આવેછે અંગ્રેજીમાં ક્રિયાપદનો કર્તા
હમેશાં પહેલી વિભક્તિ માં
આવેછે અંગ્રેજીમાં ભાષાંતર કરતી વખતે બોલનાર કોના વિષે બોલવા માગે છે તે પ્રથમ
શોધી કાઢવું
જોઈએ અને તેનેજ ક્રિયાપદનો
કર્તા બનાવો જોઈએ
Example 01 – Ram writes a book. 01 – રામ ચોપડી લખે છે
02 – Ram wrote a book. 02 – રામે ચોપડી લખી.
03 – Ram likes a book. 03 – રામને ચોપડી ગમે છે
04 – Ram can not tell a
lie. 04 – રામથી અસત્ય બોલાતું નથી
સામાન્ય રીતે ક્રિયાપદ ને કોણ પૂછવાથી જે જવાબ આવે તે
ક્રિયાપદનો કર્તા કહેવામાં આવેછે
02 – Verb વર્બ ક્રિયાપદ
જે
શબ્દથી વાક્યનો પુરેપુરો ભાવાર્થ સમજાય છે તેને ક્રિયાપદ કહેવામાં આવેછે ક્રિયાપદ
વગર કોઈપણ વાક્ય બની
શકે નહિ એટલે વાક્યમાં
ક્રિયાપદ નું સ્થાન મુખ્ય છે ક્રિયાપદ હમેશાં કર્તા સાથે સંબંધ ધરાવે છે જેથી
કર્તા એકવચન માં હોય કે
બહુવચન માં હોય તો તે પ્રમાણે
ક્રિયાપદમાં ફેરફાર કરવામાં આવેછે
03 – Object ઓબ્જેક્ટ કર્મ
Example 01 – શિરીષ ચોપડી વાચેછે. 01
– Shirish reads a book.
02 – છોકરે ચોપડી જોઈ. 02
– The boy saw a book.
03 – શિક્ષક અંગ્રેજી શીખવશે 03
– The teacher will teach
04 – મેં તેને બોલાવ્યો. 04
– I called him
05 – તમે મોહનને ચાહો છો 05
– You love Mohan.
ગુજરાતી માં કર્મ ને વિભક્તિ ના પ્રત્યયો લાગેલા હોયછે ત્યારે અંગ્રેજીમાં કર્મ ને વિભક્તિ ના
પ્રત્યયો લગતા નથી
અંગ્રેજી વાક્ય રચનામાં કર્મ
નું સ્થાન ક્રિયાપદ પછી આવેછે સામાન્ય રીતે ક્રિયાપદ ને શું અથવા કોને પૂછવાથી જે
જવાબ આવે તે કર્મ કહેવાય છે ઘણા ખરા વાક્યો માં કર્મ હોતું નથી પરંતુ કર્મ ની
જગ્યાએ કર્તા સંબંધી બીજું કાઈ વિધાન કરેલ હોયછે તેને વિધેય કહેવાયછે (Predicate)
પ્રેડીકેટ ટુંકમાં કર્તા ને છોડી ને ક્રિયાપદ
કર્મ તથા સ્થળ સમય ના શબ્દો ના સમુહને વિધેય કહેવાયછે
(વાક્ય રચના)
ગુજરાતી – કર્તા – કર્મ –
ક્રિયાપદ
અંગ્રેજી – કર્તા – ક્રિયાપદ –
અને કર્મ કે વિધેય
Subject – સબજેક્ટ - કર્તા – જેના વિષે કહેવામાં
આવ્યું હોય તેને ક્રિયાપદ નો કર્તા કહેવાય
Object – ઓબજેક્ટ - કર્મ – ક્રિયાની અસર જેના ઉપર
થાય તેને ક્રિયાપદ નું કર્મ કહેવાય
Verb – વર્બ - ક્રિયાપદ – જે શબ્દ થી વાક્યનો
પૂરે પુરો અર્થ સમજાય તેને વાક્યનું ક્રિયાપદ કહેવાય
(શોધવાની રીત)
01 ક્રિયાપદ ને કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે
02 શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે
03 ક્યાં ક્યારે કેવી રીતે શા માટે પ્રશ્ન પૂછવાથી જે જવાબ આવે તે
વિધેયનો વધારો કહેવાય
CHAPTER
– 33 EXERCISE – 33
Theory Of Sentence –
વાક્યની રચના
Exercise –
33 X 1
(Subject – સબજેક્ટ – કર્તા, Verb
– વર્બ
– ક્રિયાપદ, Object – ઓબજેક્ટ – કર્મ, Predicate – પ્રેડીકેટ –
વિધેય)
(નીચેના વાક્યો માંથી કર્તા અને વિધેય બતાવો)
01 We
learn English in our School
02 Bipin
has five books
03 Nila
will come here
04 My
house is near the river
05 They
are rich man
06 You go
to school daily
07 That
girl reads her lesson
08 The cow
has four legs
09 You are
my brother
10 That man is good
Exercise –
33 X 2
(નીચેના શબ્દોને યોગ્ય
ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો)
01 Has, a, ram, bat. 01 Ram has
a bat
02 Boy, is, this, a. 02 This is
a boy
03 Sita, toy, with, plays, a. 03 Sita plays with a toy
04 Lessons, his, reads, he. 04 The cow has four legs
05 Ramesh, school, comes, from. 05 That man is good
06 Milk, likes, the, cat. 06 Bipin has five books
07 In, Surat, lives, he. 07 My house is near the river
08 Ball, a, with, plays, moti. 08 You go to school daily
09 East, in, rises, the, sun, the. 09 The cow has four legs
10 The, dog, box, a, on, is. 10 That man is good
Exercise –
33 X 3
01 અંગ્રેજી અને ગુજરાતી વાક્ય રચના માં શું તફાવત છે તે સમજાવો
02 કર્તા ક્રિયાપદ અને
કર્મ કેવી રીતે શોધસો
03 કર્તા ક્રિયાપદ અને
કર્મ કોને કહેવાય તે દાખલો આપી સમજાવો
Blackjack - Is the Blackjack a Legit Way to Win? - Oklahoma
ReplyDeleteBlackjack club w88 is the most popular variant of blackjack 먹튀재판소 in the US, and if you're looking for 승인전화없는 토토사이트 the best game in town, then w88 com login check out the following list! 승인전화없는 사이트