અનુક્રમણીકા (Index) DAILY USER WORD
CHAPTER – 1 RELATION – રીલેશન – સગાસંબંધી
CHAPTER
– 2 VEGETABLES –વેજીટેબલ્સ – શાકભાજી
CHAPTER
– 3 FRUIT – ફ્રુટ –
ફળ
CHAPTER – 1 –
DAILY USER WORD
RELATION – રીલેશન – સગાસંબંધી
Grand Father ગ્રાન્ડ ફાધર દાદા
Grand Mother ગ્રાન્ડ મધર દાદી
Father, Daddy, Dad, Papa ફાધર ડેડી ડેડ પપા પિતાજી પિતા બાપુજી
Mother, Mamma, Mammy મધર મમાં મમ્મી માતાજી માતા બા
Uncle અંકલ કાકા
Aunt આન્ટ કાકી
Maternal Uncle મેટરનલ અંકલ મામા
Maternal Aunt મેટરનલ આન્ટ મામી
Maternal Uncle મેટરનલઅંકલ માસા
Maternal Aunt મેટરનલ આન્ટ માસી
Paternal Uncle પેટરનલ અંકલ ફુઆ
Paternal Uncle પેટરનલ આન્ટ ફઈબા
Father in Law ફાધર ઇન લો સસરા
Mother in Law મધર ઇન લો સાસુ
Husband હસબન્ડ પતિ
WIFE વાઈફ પત્ની
BROTHER IN LAW બ્રધર ઇન લો સાળો
SISTER IN LAW સિસ્ટર ઇન લો સાળી
BROTHER IN LAW બ્રધર ઇન લો જેઠ SISTER IN LAW સિસ્ટર ઇન લો જેઠાણી
BROTHER IN LAW બ્રધર ઇન લો દેર
SISTER IN LAW સિસ્ટર ઇન લો દેરાણી
BROTHER બ્રધર ભાઈ
Sister સિસ્ટર બહેન
SISTER IN LAW સિસ્ટર ઇન લો ભાભી
SON સન પુત્ર દીકરો
DOUGHTER ડોટર પુત્રી દીકરી
NEPHEW નેફ્યું ભત્રીજો
NIECE નીસ ભત્રીજી
NEPHEW નેફ્યું ભાણો ભાણેજ
NIECE નીસ ભાણી
GRAND SON ગ્રાન્ડ સન પૌત્ર
GRAND DAUGHTER ગ્રાન્ટ ડોટર પૌત્રી
SON IN LAW સન ઇન લો જમાઈ
DAUGHTER IN LAW ડોટર ઇન લો પુત્રવધુ
COUSIN BROTHER કઝીન બ્રધર પિતરાઈ ભાઈ
COUSIN SISTER કઝીન સિસ્ટર પિતરાઈ બહેન
STEP FATHER સ્ટેપ ફાધર સાવકા પિતા
STEP MOTHER સ્ટેપ મધર સાવકી માતા
STEP BROTHER સ્ટેપ બ્રધર સાવકો ભાઈ
STEP SISTER સ્ટેપ સિસ્ટર સાવકી બહેન
STEP SON સ્ટેપ સન સાવકો પુત્ર
ADOPTED SON એડોપ્ટેડ સન દતક પુત્ર
ADOPTED DAUGHTER એડોપ્ટેડ ડોટર દતક પુત્રી
STEP BROTHER સ્ટેપ બ્રધર બનેવી
STEP BROTHER સ્ટેપ બ્રધર વેવાઈ
STEP SISTER સ્ટેપ સિસ્ટર વેવાણ
CHAPTER – 2 - DAILY USER WORD
VEGETABLES –
વેજીટેબલ્સ – શાકભાજી
CACUMBER ક્યુંક્મ્બર કાકડી
BITTER GOURD બીટેર ગોર્ડ કારેલા
CABBAGE કેબિજ કોબીજ
SMOOTH GOURD સ્મુધ ગોર્ડ ગલકા
SERPERT GOURD સેર્પેર્ટ ગોર્ડ પરવળ
CARROT કેરોટ ગાજર
VETCH વેચ ગુવાર
YAM યામ રતાળુ
TOMATO ટોમેટો ટમેટા
POTATO પોટેટો બટાકા
GOSBY ગોસબાઈ તુરીયું
GOURD ગોર્ડ દુધી
CAULI FLOWER કોલી ફ્લાવર ફૂલગોબી ફુલાવર
LADYS FINGER લેડીસ ફિંગર ભીંડો
RADISH રેડીશ મૂળો
SWEET POTATO સ્વીટ પોટેટો શકરિયા
ELEPHANTS FOOT એલીફન્ટસ ફૂટ સુરણ
BEEN PODS બીન પોડ્ઝ પાપડી
PUPKIN પમ્પકિન કોળું
MUSK MELON મસ્ક્મેલન ચીભડું
CHILLI ચીલી મરચા
CAPSICUM કેપ્સીકમ સીમલામીર્ચ
GREEN PEA ગ્રીનપી લીલાવટાણા
TURNIP ટર્નીપ સલગમ
MAIZE મેઝ મકાઈ
BEANS બીન્સ ચોળાની સીંગ
HORSE GRAM હોર્સગ્રેમ લીલાચણા જીંજરા
GARLIC ગાર્લિક લસણ
ONION ઓન્યન ડુંગળી
ELEPHANTS EAR એલીફન્ટ ઈયર અળવી ના પાન
AMARANTH એમરેન્થ તાંદળજો ભાજી
SPINACH સ્પિનેક પાલખની ભાજી
FENUGREEK ફેનુંગ્રીક મેથીની ભાજી
MINT મિન્ટ ફુદીનો
GINGER જિંજર આદુ
CORIANDER LEAVES કોરીએન્ડર લીવ્ઝ કોથમીર
BRINJAL બ્રીન્જલ રીંગણા
TINDORA ટીંડોરા ટીંડોરા ગીલોડું
GREEN TURMERIC ગ્રીન ટર્મરિક હળદર લીલી
CHAPTER – 3 - DAILY USER WORD
FRUIT –
ફ્રુટ - ફળ
PINEAPLLE પાઈનેપલ અનાનસ
ALPHONSO આલ્ફોન્ઝો હાપુસ કેરી
MENGO મેંગો કેરી
GRAPES ગ્રેપ્સ દ્રાક્ષ લીલી
BLACH GRAPES બ્લેક ગ્રેપ્સ દ્રાક્ષ કાળી
PLAINTAIN પ્લેનટેન કેળું કાચુ
BANANA બનાના કેળું પાકુ
SAPODILLA સેપોડીલા ચીકુ
CHERRY ચેરી ચેરી
APRICAT એપ્રિકોટ જરદાળુ
GUAVA ગવાવા જામફળ
WATER MELON વોટર મેલન તરબુચ
MELON મેલન ટેટી લીલી
MUSK MELON મસ્ક મેલન ટેટી લાલ
ROSE APPLE રોઝ એપલ જાંબુ
POME GRANATE પોમ ગ્રેનીટ દાડમ
ORANGE ઓરેન્જ નારંગી
CUSTARD APPLE કસ્ટર્ડ એપલ સીતાફળ
WOOD APPLE વુડ એપલ કોઠું
PEAR પિઅર નાસપતી
PAPAYA પપૈયા પપૈયા
JACK FRUIT જેક ફ્રુટ ફણસ
GRAVIA ASIATICA ગ્રેવીઆં એસીઆંટીક ફાલસા
BERRY
બેરી બોર
MOSAMBI મૌસાંબી મૌસંબી
MOZAMBIQUE મોઝામ્બિક મૌસંબી
APPLE એપલ સફરજન
WATER NUT વોટરનટ શિંગોડા
COCONUT કોકોનટ લીલું નાળીયેર
PINS GERARDIANA પાઈનસ ગેરાર્ડીઆના ચીલગોઝ
MULBERRIES મલ્બેરીઝ શેતૂર
SUGAR CANE શુગર કેન શેરડી
DATE ડેટ ખજુર
DRIED DATE ડૃાઈડ ડેટ ખારેક
LITCHI FRUIT લીચી ફ્રુટ લીચી ફ્રુટ
HOG PLUM હોગ પ્લમ આમળા
No comments:
Post a Comment