English Grammer Part4
Chapter
– 15 Simple Present Tense – સીમ્પલ પ્રેઝન્ટ
ટેન્સ
– સાદો વર્તમાન કાળ
Chapter
– 16 Simple Past Tense – સીમ્પલ પાસ્ટ ટેન્સ – સાદો
ભૂતકાળ કાળ
Chapter
– 17 Simple Future Tense - સીમ્પલ ફ્યુચર ટેન્સ – સાદો
ભવિષ્ય કાળ
Chapter
– 18 Continuous Present Tense – કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ – ચાલુ
વર્તમાન કાળ
CHAPTER
– 15 EXERCISE – 15
Simple
Present Tense – સીમ્પલ પ્રેઝન્ટ ટેન્સ – સાદો
વર્તમાન કાળ
Exercise –
15 x 1
(કૌંસ માં આપેલા ક્રિયાપદના કાળ ના યોગ્ય રૂપ વાપરી
વાક્યો પુરા કરો)
01 That
girl (to drink).....milk. That girl drinks milk.
02 We (to write).....our lessons. We write our lessons.
03 The horse (to run).....quickly.
The horse runs quickly.
04 They
(to come).....from school. They come from
school.
05 Mahesh
(to play).....cricket. Mahesh plays cricket.
06 My
sister (to sing).....a song. My sister
sings a song.
07 I (to
pray).....to God. I pray to God.
08 A boy
(to come).....from school. A boy comes from school.
09 I (to
do).....my lesson. I do my lesson.
10 We (to
see).....two birds. We see two birds.
11 Mohan (to brush)...his cap. Mohan brushes his cap.
12 Sorab (to work)...with his
hands. Sorab works with his hands.
13 Gopal (to wash)...his legs. Gopal washes his legs.
14 He (to try)...to write his
lesson. He tries to write his lesson.
15 That baby (to cry)...daily. That baby cries
daily.
16 We (to open)...our books. We open our books.
17 That man (to dress)... That man dresses
18 They (to love)... their
brother. They loves their brother.
19 The bird
(to fly)...from the nest. The bird flies
from the nest.
20 That boy
(to walk)...daily. That boy walks
daily.
Exercise –
15 x 2
(નીચેના B જૂથ માના Predicates (વિધેય) ને A જૂથ માના
યોગ્ય Subject (કર્તા) સાથે જોડી
વાક્ય બનાવો)
01 The cow 01 Knows
English
02 The moon 02 Sings
sweetly
03 My father 03 walk
with their legs
04 His sister 04 see
with my eyes
05 Our teacher 05 reads
her lesson
06 The cuckoo 06 work
with your hands
07 Sita 07 shines
at night
08 I 08 sings a
song
09 You 09 teaches
English
10 They 10 gives us milk
Exercise –
15 x 3
(ખાલી રાખેલ જગ્યામાં Tobe ક્રિયાપદ
ના વર્તમાન કાળ યોગ્ય રૂપ મૂકી વાક્ય પુરા કરો)
01 Sarala.....a
good girl.
02 You.....my
friend.
03 They.....small.
04 Prafull.....a
happy boy.
05 This
water.....cold.
06 This
boy.....ill.
07 That
girl.....good.
08 O God
Thou.....holy.
09 This
egg.....big.
10 Those
books.....here.
11 They.....ill.
12 My brother.....there.
13 That
book.....near the table.
14 My cap.....on
the chair.
15 Your
toys.....in the hut.
Exercise –
15 x 4
(નીચેના વાક્યો માં To have ક્રિયાપદો
નું યોગ્ય રૂપ મૂકી વાક્ય પુરા કરો)
01 I.....one book.
02 He.....a new chair.
03 She.....two brothers.
04 Horses.....four legs.
05 Hasmukh.....pictures.
06 My sister.....a beautitiful
doll.
07 Our teacher.....a new pen.
08 He.....agood boy.
09 This boy.....anew cycle.
10 They.....two sons.
11 O God Thou.....mercy.
Exercise –
15 x 5
(નીચેના શાબદોને વ્યવસ્થિત ગોઠવી વાક્ય બનાવો)
01 This,
has, baby, toy, a
02 My, a,
good, uncle, has, cycle
03 My, is,
near, house, the, garden
04 Our,
has, teacher, a book, new
05 Have,
pen, a, you
Exercise –
15 x 6
(Translate in to English) (નીચે આપેલા
વાક્યો નું અંગ્રેજી કરો)
01 હું દરરોજ રમું છું
02 મારી બહેન ગાય છે
03 મારા પિતાજી અંગ્રેજી જાણે છે
04 અમારા શિક્ષક હિન્દી શીખવે છે
05 આ છોકરો નિશાળે જાય છે
06 ઈશ્વર આપણને જુવે છે
07 સુર્ય દિવસે પ્રકાશે છે
08 ચંદ્ર રાત્રે ઊગે છે
09 ઈશ્વર વરસાદ મોકલે છે
10 આ છોકરો અંગ્રેજી બોલે છે
11 મારા પિતા ચોપડી ખરીદે છે
12 આ સુરેશ છે તે તેનો પાઠ વાચે છે
13 આ છોકરી ગુજરાતી લખે છે
14 તે છોકરી દરરોજ પ્રાર્થના કરે છે
15 આ માણસ સખત કામ કરે છે
16 મારી બહેન પાસે સારી કલમ છે
17 આ માણસ ને ઘણું કામ છે
18 અમારી પાસે ઘણી ચોપડીઓ છે
19 પેલું ઝાડ નદી પાસે છે
20 અનીલ પાસે વાર્તા ની ચોપડી છે
21 મારી નીશાળ જવાહર ચોક પાસે છે
22 આ માણસ ને બે દીકરીઓ છે
23 રમેશ તેના ભાઈ પાસે છે
24 આ છોકરા પાસે નવું ચપ્પુ છે
25 આ સ્ત્રી પાસે બાળક છે
26 અમે સુખી છીએ
27 છોકરાઓ ક્રિકેટ રમે છે
28 રમેશ ચોપડી વાચે છે
29 પેલી મારી નીશાળ છે
30 આ છોકરા પાસે પેન્સિલ છે
31 સરલા પાસે ઢીંગલી છે
32 યોગેશ બગીચામાં રમે છે
33 આ નાનો છોકરો સારો છે
34 પ્રવીણ પાસે એક પેટી છે
35 ઈશ્વર આપણને ચાહે છે
36 સોરાબજી મારો હાથ
દબાવે છે
37 નીલા પોતાના કપડા ધોવે છે
38 આ સ્ત્રી પોતાના બાળકને ચુંબન કરે છે
39
સારા લોકો રોજ
પ્રાર્થના કરે છે
40 આ મધમાખી વાડી માં ગણગણે છે
41 તે અંગ્રેજી માં વાતચીત કરે છે
42 મારો મિત્ર અહી રહે છે
43 આ નાનો છોકરો રડે છે
44 રમેશ અંગ્રેજી જાણે છે
45 તે છોકરો પોતાના પાપ કબુલ કરે છે
46 સુર્ય આપણા કપડા સૂકવે છે
47 બાળકો નદી માં રમે છે
48 તેઓ પાણી પીવે છે
49 હું ટેબલ ઉપર ચોપડી જોવ છું
50 ઘોડો પાણી પીવે છે
51 હું સુખી છું
52 સુરેશ સારો છોકરો છે
53 ઈશ્વર દયાળુ છે
54
આ મારા શિક્ષક છે
55 હું નાનો છોકરો છું
56 પેલો આંધળો માણસ છે
57 અમે ગરીબ છીએ
58 તેઓ પૈસાદાર છે
59 તે મારો મિત્ર છે
60 અમારી શાળા સારી છે
61 આ ચોપડીઓ સારી છે
62 ઘાસ લીલું છે
63 પેલો છોકરો ભલો છે
64 આ ફુલ લાલ છે
65 આપણે બધા મિત્રો છીએ
Exercise –
15 x 7
01 To be અને To have ક્રિયાપદ ક્યારે વપરાય તે સમજાવો
02 તમને આવડતા હોય તેવા To be ક્રિયાપદ
ના પાંચ વાક્યો અંગ્રેજી માં લખો
03 Is near, Is
beside ક્યારે વપરાય છે તેને
લગતા થોડા વાક્યો બનાવી તેનું અંગ્રેજી કરો
04 To have રૂપ ના એક વચન બહુ વચન માં થોડા વાક્યો
બનાવી તેનું અંગ્રેજી કરો
05 Has ક્યાં વપરાય છે તે સમજાવો અને વાક્ય
બનાવી અંગ્રેજી માં લખી સ્પષ્ટ કરો
06 અંગ્રેજી ક્રિયાપદ ને છેડે (S)
પ્રત્યય
ક્યારે લાગે છે તે દાખલો આપી સમજાવો
07 Thou નું સ્વતંત્ર વાક્ય બનાવી તેનો ઉપયોગ
સમજાવો
08 To worship ક્રિયાપદ ના વર્તમાન કાળ ના રૂપ બનાવી
અને તેનું ગુજરાતી સમજાવો
09 ક્રિયાપદ ને (S) ને બદલે (ES)
પ્રત્યય
ક્યારે લાગે તે દાખલો આપી સમજાવો
10 ક્રિયાપદ ને છેડે આવેલ (Y) નો (I) ક્યારે થાય અને ક્યારે ન થાય તે સ્પષ્ટ
રીતે સમજાવો
CHAPTER
– 16 GRAMMAR & COMPOSITION
Simple
Past Tense – સીમ્પલ પાસ્ટ ટેન્સ – સાદો
ભૂતકાળ કાળ
(2) – Simple Past Tense – સીમ્પલ પાસ્ટ ટેન્સ – સાદો
ભૂતકાળ કાળ
જે ક્રિયા નિયમિત
હમેશા દરરોજ રોજિંદી થાયછે તે ક્રિયા પુરી થઇ ગઈ હોય તે સમય દર્શાવવા અથવા કોઈ પણ
ક્રિયા પુરી થય ગઈ હોય તે દર્શાવવા સાદા ભૂતકાળ નો ઉપયોગ થાયછે
સાદા ભૂતકાળ કાળ ના રૂપો નીચે દર્શાવેલ છે
પુરુષ વાચક સર્વનામ પછી ક્રિયાપદ નું મૂળ રૂપ મૂકી સાદા ભૂતકાળ
ના રૂપ તૈયાર થાય છે બધા પુરુષ એકવચન બહુવચન
માં ED પ્રત્યય લાગે છે વધુ
નિયમો નીચે આપેલા છે
સાદો ભૂતકાળ
Singular Plural
I walked
હું
ચાલ્યો We walked અમે ચાલ્યા
Thou walkedst તું ચાલ્યો You walked તમે ચાલ્યા
He walked તે ચાલ્યો (પુરુષ જાતિ) They walked તેઓ ચાલ્યા
She walked તેણી ચાલી (સ્ત્રી જાતિ)
It walked તે ચાલ્યો (નાન્યતર જાતિ)
Example
01 – I played two hours yesterday
02 – Ram Killed
Ravan
03 – You opened
the door
04 – He walked
four miles today
05 – She talked
to me last night
06 – We travelled
by train
07 – They worked
upto 5 oclock
નિયમ – ૧ અંગ્રેજી માં સાદા
ભૂતકાળ માં ત્રણેય પુરુષ એકવચન બહુવચન માં ક્રિયાપદ ને છેડે (Ed) પ્રત્યય લાગે છે
નિયમ – ૨ અંગ્રેજી માં સાદા
ભૂતકાળ માં બીજો પુરુષ એકવચન નો ઉપયોગ ફક્ત કવિતા કે પ્રાર્થના માટે જ થાયછે જેમાં
ક્રિયાપદ ને છેડે (Ed) પ્રત્યય લગાડયા બાદ (St) પ્રત્યય લગાડવામાં આવેછે
નિયમ – ૩ અંગ્રેજી માં સાદા
ભૂતકાળ માં ક્રિયાપદ ને છેડે EE
આવતો
હોય તો (Ed) પ્રત્યય ને બદલે (D) પ્રત્યય લગાડવો
નિયમ – ૪ અંગ્રેજી માં સાદા
ભુતકાળ માં ક્રિયાપદ ના મૂળરૂપ ના છેડે એકજ વ્યજન હોય અને વ્યજન ની પૂર્વે એકજ
સ્વર
હોયતો વ્યજન બેવડાય
છે અને પછી (Ed) પ્રત્યય લાગેછે
નિયમ – ૫ અંગ્રેજી માં સાદા
ભૂતકાળ કાળ માં ક્રિયાપદ ના છેડે (Y) હોય અને (Y) ની પહેલા વ્યંજન હોય
તો (Y) નો
(I) કરી (Ed) પ્રત્યય લગાડવો અને જો સ્વર હોયતો
કોઈપણ જાતના ફેરફાર વગર (Ed) પ્રત્યય લગાડવો
નિયમ – ૬ અંગ્રેજી માં સાદા
ભૂતકાળ માં અમુક ક્રિયાપદ ને કોઈ પણ પ્રકાર ના પ્રત્યય લાગતા નથી પરંતુ ક્રિયાપદ
ના
સ્પેશીયલ રૂપો હોયછે
જે અનિયમિત ભૂતકાળ ના રૂપો છે જે નીચે આપેલા છે
(અનિયમિત ભૂતકાળ ના રૂપ નીચે મુજબ છે)
જે ક્રિયાપદના ભૂતકાળ તથા ભૂતકૃદંત (ed) પ્રત્યય લગાડવાથી બને છે તેને નિયમિત ક્રિયાપદ કહેવામાં
આવેછેજયારે
અમુક
ક્રિયાપદ ના સ્પેશિયલ રૂપ હોયછે વર્તમાનકાળ, ભૂતકાળ, ભૂતકૃદંત, આ ત્રણેય માં
ક્રિયાપદ એકસરખા હોયત્રણમાંથી બેમાં
સરખા
હોય અને ત્રણેયમાં જુદા જુદા હોય આમ ત્રણ વિભાગ માં વહેચી શકાય આ અનિયમિત ક્રિયાપદ
ના રૂપો વિદ્યાર્થી એ યાદ
રાખવા પડે જે નીચે મુજબ છે
Infinitive Past tense Past Participle
ક્રિયાપદ નું
મૂળ રૂપ ભૂતકાળ ભૂતકૃદંત
To bring – લાવવું brought
– લાવ્યો brought
– લાવેલો
To buy – ખરીદવું bought – ખરીદ્યું bought
– ખરીદેલું
To break – ભાંગવું broke
– ભાંગ્યું broken – ભાંગેલું
To build – બાંધવું built – બાંધ્યું built
– બાંધેલું
To become – થવું became – થયું became – થયેલું
To begin –
શરૂ કરવું began
– શરૂ
કર્યું begun
– શરૂ
કરેલું
To bite – કરડવું bit – કરડ્યું bitten – કરડેલું
To cut – કાપવું cut
– કાપ્યું cut – કાપેલું
To cost – કિંમત બેસવી cost
– કાપ્યું cost – કાપેલું
To come – આવવું came – આવ્યું come – આવેલો
To die –
મરી જવું died
– મરી ગયો
died
– મરી
ગયેલો
To dig – ખોદવુ dug
– ખોદયું dug – ખોદેલુ
To eat – ખાવું ate
– ખાધું eaten
– ખાધેલું
To find – શોધવું found
– શોધ્યું found
– શોધેલું
To feed – ખવડાવવું fed – ખવડાવ્યું fed
– ખવડાવેલુ
To fight – લડવું fought
– લડ્યો fought
– લડેલુ
To fall – પડવું fall
– પડ્યું fallen – પડેલું
To go – જવું went
– ગયો gone
– ગયેલો
To hide – સંતાડવું hide – સંતાડવું hidden
– સંતાડેલું
To hurt – ઈજા પામવી hurt – ઈજાપામી hurt
– ઈજા પામેલું
To knew – જાણવું knew – જાણ્યું known – જાણેલું
To lose –
ગુમાવવું lost
– ગુમાવ્યું
lost
– ગુમાવેલું
To leam – શીખવું leamt – શીખ્યો leamt – શીખેલો
To let – છોડવું let
– છોડ્યું let
– છોડેલું
To meet –
મળવું met
– મળ્યો met
– મળેલો
To pay –
પૈસા આપવા paid
– પૈસા
આપ્યા paid
– પૈસા
આપેલા
To put – મુકવું put – મુક્યું put – મુકેલું
To read – વાંચવું read – વાચ્યું read
– વાચેલું
To rise – ઉગવું rose
– ઉગ્યું risen
– ઉગેલું
To run – દોડવું ran – દોડ્યો run – દોડેલો
To ring – વગાડવું rang
– વગાડ્યું
rung
– વગાડેલું
To send – મોકલવું sent – મોકલ્યું sent – મોકલેલું
To spin – કાંતવું spun – કાંત્યું spun – કાંતેલું
To shake – હલાવવું shook – હલાવ્યું shaken – હલાવેલું
To speak – બોલવું spoke – બોલ્યો spoken – બોલેલો
To see – જોવું saw
– જોયું seen
– જોયેલું
To strike – વાગવું struck
– વાગ્યું striken
– વાગેલું
To swim – તરવું swam
– તર્યું swum – તરેલુ
To steal – ચોરવું stole
– ચોર્યું stolen – ચોરેલું
To shut – બંધ કરવું shut – બંધ કર્યું shut – બંધ કરેલું
To spread – ફેલાવવું spread
– ફેલાવ્યું spread
– ફેલાવો કરેલું
To sleep – ઊંઘવું slept
– ઉઘ્યો slept
– ઉઘેલો
To sing – ગાવું sang
– ગાયું sung
– ગાએલું
To spring – કૂદવું sprang
– કુધ્યા sprung
– કુદેલો
To teach – શીખવવું teach – શીખવ્યું teach – શીખેલું
To take – લેવું took
– લીધું taken
– લીધેલું
To tear – ફાડવું tore
– ફાડયું torn – ફાડેલું
To think – વિચારવું thought – વિચાર્યું thought – વિચારેલું
To win – જીતવું won
– જીત્યું won – જીતેલું
To write – લખવું wrote – લખ્યું written – લખેલું
To wear – પહેરવું wore – પહેર્યું wom
– પહેરેલું
To weep –
રડવું wept
– રડ્યો wept
– રડેલો
(ભૂતકાળ માં To be અને To have ક્રિયાપદ
ના રૂપ જુદી રીતે થાય છે જેના નિયમો સહીત નીચે આપેલા છે)
સાદો ભૂતકાળ કાળ - To Be ના રૂપ
Singular Plural
I was હું હતો We were અમે હતા
Thou west તું હતો You were તમે હતા
He was તે હતો
(પુરુષ
જાતિ) They were તેઓ હતા
She was તેણી હતી
(સ્ત્રી
જાતિ )
It was તે હતું
(નાન્યતર
જાતિ)
Example 01 – I was
well yesterday હું ગઈ કાલે સારો હતો
02 – Dinesh was
in the garden દિનેશ બગીચામાં હતો
03 – You were
ill yesterday તમે ગઈ કાલે માંદા હતા
04 – They were
good boys તેઓ સારા છોકરાઓ હતા
05 – We were
idle અમે આળસુ હતા
સાદો ભૂતકાળ કાળ - To Have ના રૂપ
Singular Plural
I had મારી પાસે હતું We had અમારી પાસે હતું
Thou hadst તારી પાસે હતું You had તમારી પાસે હતું
He had તેની પાસે હતું
(પુરુષ
જાતિ) They had તેઓ પાસે હતું
She had તેણી પાસે હતું
(સ્ત્રી
જાતિ )
It had તેની પાસે હતું
(નાન્યતર
જાતિ)
Example 01 – I Had only one book yesterday ગઈ કાલે મારી પાસે
એકજ ચોપડી હતી
02 – You had
a holiday last week ગયા અઠવાડિયે તમારે
રજા હતી
03 – This house had three window આ ઘરને ત્રણ બારીઓ હતી
04 – The traveller had much money મુસાફર પાસે ઘણો પૈસો
હતો
05 – We had
many oxen અમારી પાસે ઘણા બળદો હતા
CHAPTER
– 16 EXERCISE – 16
Simple
Past Tense – સીમ્પલ પાસ્ટ ટેન્સ – સાદો
ભૂતકાળ કાળ
Exercise –
16 X 1
(નીચે લખેલા વાક્યોના
ક્રિયાપદો ભૂતકાળમાં લખો)
01 Ramesh talkes with me
02 They
play cricket today
03 I try
to do my lessons
04 My father loves me
05 Minakshi
opens the book
06 The
policman stops the car
07 The dog
barks at the stranger
08 The
mango drops from the tree
09 You
live in the house
10 Ramesh likes
that book
11 I work in the
office
12 I walk four
miles
Exercise –
16 X 2
(નીચે ના વાક્યોમાં કૌંસમાં આપેલ ક્રિયાપદના ભૂતકાળના રૂપ લખો)
01 That
little girl.....(cry to yesterday)
02 The
thief.....(to tob) the traveller
03 The
frog.....(to jump) from the water
04 The hunter.....(to
kill) the tiger
05 Yogesh.....(to
close) the door
06 That
girl.....(tolook) beautiful
07 Mother.....(to
love) her child
08 She.....(to
wash) her clothes
Exercise –
16 X 3
(નીચેના વાક્યોમાં ખાલી જગ્યાએ To be અને To have ક્રિયાપદના
ભૂતકાળના રૂપ મુકો)
01 She.....at
home on Monday
02 That
man.....five sons
03 The
farmer.....very poor
04 You.....a
kite yesterday
05 We.....here
on Saturday
06 O God
Thou.....mercy on us
07 My
sister.....a pretty doll
08 Sardar
Patel.....a great man
09 Karim.....in
the palace
10 My father.....a
beautiful garden
11 His
slste.....quite new
12 Those
men.....very good
13 I.....at
badrinath in the last month
14 They.....good
people
15 When we
travelled to Agra We.....a camera
Exercise –
16 X 4
(Translate in to English) (નીચે આપેલા
વાક્યો નું અંગ્રેજી કરો)
01 રાજકોટ ના રસ્તા અગાઉ સાંકડા હતા
02 તે ફળો મીઠા હતા
03 મારા ભાઈ પાસે એક સુંદર ઘર હતું
04 તે ઘરડા માણસ પાસે એક લાકડી હતી
05 તેની ચોપડી ફાટેલી હતી
06 શિક્ષક અને વિધાર્થીઓ
વર્ગમાં હતા
07 કનું પાસે એક છત્રી હતી
08 મારી ઘડિયાળ નવી હતી
09 ગાંધીજી એક મહાન માણસ હતા
10 મેરી પાસે એક નાનું ઘેટું હતું
11 તે છોકરી પાસે ઘણા સુંદર ચિત્રો હતા
12 ગાય ખેતરમાં હતી અને ભેંસ રસ્તા ઉપર હતી
13 તે માણસ પાસે અગાઉ ઘણો પૈસો હતો
14 અમારા શિક્ષક પાસે ત્રણ વર્ગ હતા
15 મારી બેન ગઈકાલે માંદી હતી
16 હું ગઈ કાલે વર્ગમાં ન હતો
17 તેની પથ્થર પાટી ભાંગેલી હતી
18 તે મોટા ઘર ને સોળ બારીઓ હતી
19 તે ટોપલી ખાલી હતી
20 તે ભરવાડ પાસે ઘણા ઘેટા હતા
21 સીતાએ પોતાના હાથ સાબુ વડે ધોયા
22 આ શિકારીએ કાલે સિંહને માર્યો
23 આ મુસાફરે કેટલા વાઘ માર્યા
24 તમે અમેરિકાની મુસાફરી કરી
25 વટેમાર્ગુને ચોરોએ લુંટ્યા
26 તેને બધા દાખલા ભુંસી નાખ્યા
27 આ વિઘાર્થી ઘણું રડ્યો
28 રમેશે પરીક્ષા પસાર કરવા ઘણી મહેનત કરી
29 મારો નાનો ભાઈ મારી નાની બહેન સાથે રમ્યો
30 અમે અમારી પાઠમાળા ઉઘાડી
31 તેઓએ નિશાળે જવા ઉતાવળ કરી
32 રામ સીતા ને પરણ્યા
33 પાંડવોએ હસ્તિનાપુર માં રાજ કર્યું
34 રામે વનમાં ઘણા રાક્ષસોને માર્યા
35 લંકાનો રાજા રાવણ લંકામાં રહેતો
36 શાળાનો દરવાજો યોગેશે બંધ કર્યો
37 મેં મારો પાઠ શીખવા યત્ન કર્યો
38 ધર્માર્થ વિઘાલય ૧૯૦૬
ની સાલમાં સ્થપાણી
39 ગયા સત્રમાં અમારી રાત્રી શાળામાં (૧૦૦૪) વિઘાર્થીઓ એ અભ્યાસ કર્યો
40 તેરમું વર્ષ પાંડવો વીરાટ નગરીમાં રહ્યા
Exercise –
16 X 5
01 ભૂતકાળની વ્યાખ્યા
દાખલો આપી સમજાવો
02 To be અને To have ક્રિયાપદના રૂપ
ક્યારે વપરાય છે તે સમજાવો
03 To be અને To have ક્રીયાપાદને
ભૂતકાળમાં Ed પ્રત્યય કેમ લાગતો નથી
04 To try ક્રીયાપાદને ભૂતકાળનો પ્રત્યય લગાડતા
શું ફેરફાર કરવો પડે છે તે સમજાવો
05 ગુજરાતી અને અંગ્રેજી
વાક્ય રચનામાં ભૂતકાળનું ક્રિયાપદ લગાડતા શું ફેરફાર થાય છે તે સમજાવો
CHAPTER – 17 GRAMMAR
& COMPOSITION
Simple Future Tense – સીમ્પલ
ફ્યુચર ટેન્સ – સાદો ભવિષ્ય
કાળ
(3) – Simple Future Tense
– સીમ્પલ
ફ્યુચર ટેન્સ – સાદો
ભવિષ્ય કાળ
ખાસ કરીને જે ક્રિયા ભવિષ્યમાં
થવાની હોય તે ક્રિયાને ભવિષ્યકાળ કહેવામાં આવે છે ગુજરાતીમાં ભવિષ્યકાળ ને પ્રત્યય
લગાડવાથી થાયછે પરંતુ અંગ્રેજીમાં ભવિષ્યકાળમાં કોઈ પ્રત્યય લાગતા નથી અંગ્રેજીમાં
મુખ્ય ક્રિયાપદ ની આગળ Shall અને Will મુકવાથી ભવિષ્યકાળના
રૂપ તૈયાર થાઈ છે
સાદો ભવિષ્ય કાળ
Singular Plural
I shall work હું We shall work અમે કામ કરશું
Thou will work તું You will work તમે કામ કરશો
He will work તે કામ કરશે (પુરુષ જાતિ) They will work તેઓ કામ કરશે
She will work તેણી કામ કરશે (સ્ત્રી જાતિ)
It will work તે કામ કરશે (નાન્યતર જાતિ)
Example 01 – I shall come
tomorrow. હું આવતી કાલે આવીશ
02 – The school will begin at 11 o’clock. નિશાળ ૧૧ વાગ્યે શરુ થશે
03 – We shall
write for two hours. અમે બે કલાક લખીશું
04 – They will
drink milk. તેઓ દુધ પીશે
05 – The peon will ring the bell. પટાવાળો ઘંટ વગાડશે
06 – We shall
go to Amarnath next year. અમે બીજા વર્ષે
અમરનાથ જશું
07 – You shall
do this sum. તમે આ થોડું કરશો
08 – The new term will start in jun 1970. નવું સત્ર જુન ૧૯૭૦
માં ચાલુ થશે
09 –He will
return in a month. તે મહિનામાં પાછો
ફરશે
જયારે ભવિષ્યકાળમાં
વચન આજ્ઞા નિશ્ચય ધમકી જરૂરિયાત વગેરે અર્થ સૂચવતો હોય ત્યારે પહેલાપુરુષ માં Shall ને
બદલે Will
વાપરયછે
અને બીજા અને ત્રીજા પુરુષ માં Will ને બદલે Shall
વાપરયછે
Example 01 – I shall do my
lesson. હું મારો પાઠ કરીશ
02 – I will
do my lesson. હું મારો પાઠ કરીશ
જ
03 – You will
come to day. તમે આજે આવશો
04 – You shall
come to day તમારે આજે આવવું જ
પડશે
05 – Moti will
write this lesson. મોતી આ પાઠ લખશે
06 – Moti shall
write this lesson. મોતીને આ પાઠ લખવો જ પડશે
CHAPTER
– 17 EXERCISE – 17
Simple Future Tense – સીમ્પલ
ફ્યુચર ટેન્સ – સાદો
ભવિષ્ય કાળ
Exercise –
17 X 1
(ખાલી
રાખેલી જગ્યામાં ક્રિયાપદના ભવિષ્યકાળના રૂપ લખો)
01 My
sister.....a song
02 Boys.....in
the garden
03 The
poet.....poem
04 The
hunter.....a tiger
05 They.....you
on the road
06 Mani.....this
lesson
07 My
uncle.....to morrow
08 Boys.....in
the field
09 The tiger.....the
lamb
10 Our school
team..... the match
11 My
mother.....the cow
12 Bharat.....to
school
Exercise –
17 X 2
(નીચેના વાક્યો ભવિષ્યકાળમાં ફેરવો)
01 I
failed in the examination this year
02 I read
at night daily
03 We
travelled in saurashtra last year
04 He put
his book on the tabe
05 The
horse drinks water
06 The
parrot is in the cage
07 The
princess writes a letter
08 This
boy worked much yesterday
09 Night
school begins at 7 oclock
10 My brother milk
the cow
Exercise –
17 X 3
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
01 હું રવિવારે સુરત જઇશ
02 મારા પિતા મારા માટે નવી સાયકલ ખરીદશે
03 અમે સાંજે ક્રિકેટ રમીશું
04 ઉષા પોતાનો પાઠ લખશે
05 પોલીસ ચોરને પકડશે
06 સુર્ય આવતીકાલે છ વાગ્યે ઉગશે
07 મારી બેન તેના પાઠ વાંચશે
08 ખેડૂત પોતાનું ખેતર ખેડશે
09 ઘોડો ઝડપથી દોડશે
10 હું આવતીકાલે પતંગ ઉડાડીશ
11 અબ્દુલ આવતીકાલે ભમરડો ફેરવશે
12 પક્ષી માળામાંથી ઉડશે
13 ટપાલી આપણા કાગળો લાવશે
14 મારી બેન મારા માટે મોજાં ગુથશે
15 સીતા પોતાના પાઠ સવારમાં વાંચશે
16 હું મારા મિત્રોને મદદ કરીશ
17 રાત્રીશાળા માં ઘણા વિઘાર્થી ઓ દાખલ થશે
18 અમારા વર્ગના વિઘાર્થી ઓ રવિવારે ઇસ્વરીઆ મહાદેવ જશે
19 આજે રાત્રીશાળા ના વિઘાર્થીઓ મેળો જોવા જશે
20 આવતીકાલે ગુરુવાર હશે
Exercise –
17 X 4
01 ભવિષ્યકાળ કોને કહેવાય તેની વ્યાખ્યા દાખલો આપી સમજાવો
02 ભવિષ્યકાળમાં Shall ને બદલે Will અને Will ને બદલે Shall ક્યારે વપરાય છે
03 To love ક્રિયાપદના
ભવિષ્યકાળ ના રૂપ મોઢે બોલી જાવ અને પાંચ વાક્યો લખો
CHAPTER
– 18 GRAMMAR & COMPOSITION
Continuous
Present Tense – કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ - ચાલુ વર્તમાન
કાળ
(4) – Continuous Present
Tense – કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ
ટેન્સ - ચાલુ વર્તમાન
કાળ
ગુજરાતીમાં સદા
વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ માં ખાસ ફેરફાર નથી પરંતુ બોલતી વખતે ક્રિયા
ચાલુ છે તેમ બતાવવા માટે શુદ્ધ વર્તમાન કાળ ન વાપરતા અંગ્રેજી માં ચાલુ વર્તમાન
કાળ ના રૂપ વાપરવામાં આવેછે અંગ્રજી માં ચાલુ વર્તમાન કાળ ના રૂપ બનાવવા ટુ બી ના
રૂપ વાપરવા અને મુખ્ય ક્રિયાપદ ને છેડે (Ing) પ્રત્યય લાગે છે
Example 01 – I play daily I am playing now
02 – These boys read These boys
are reading now
03 – Rain falls in the mon soon Rain is raining now
04 – Dogs bark at night Dogs are barking
now
05 – This boy drinks water This boy is drinking
water now
To
be ક્રિયાપદ ના વર્તમાન કાળના રૂપ પછી વર્તમાન કૃદંત
નું રૂપ મુકવાથી ચાલુ વર્તમાન કાળ ના રૂપ તૈયાર થાય છે નીચેના વાક્યો તપાસો
Singular Plural
Example I am reading – હું
વાંચું છું We are reading – અમે
વાંચીએ છીએ
Thou
art reading – તું વાંચે છે You are reading – તમે
વાંચો છો
He
is reading – તે વાંચે છે They are reading – તેઓ
વાંચે છે
She
is reading – તેણી વાંચે છે
It
is reading – તે વાંચે છે
બોલતી વખતે કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે ચાલુ વર્તમાન કાળ નું
રૂપ વાપરવા દા.ત. બાળકો રમે છે તે ક્રિયા આપણે નજર સમક્ષ જોઈએ છી તો તેનું ભાષાંતર
The children are playing. કેટલીક ક્રિયાઓ જે હંમેશને
માટે જોવામાં આવેછે તેવી ક્રિયાઓ માટે સાદો વર્તમાન કાળ વાપરવો જેમ કે
Example ગાય ઘાસ ખાય છે The
cow eats grass.
વાઘ માંસ ખાય છે The
tiger eats meat
સુર્ય પૂર્વ માં ઉગે છે The
sun rises in the east
આમ જે ક્રિયા નિત્ય
નિયમ પ્રમાણે ચાલુજ હોય તેવી ક્રિયાઓનું ભાષાંતર સાદા વર્તમાન કાળ ની રીતે જ કરવું
CHAPTER
– 18 EXERCISE – 18
Continuous
Present Tense – કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ - ચાલુ વર્તમાન
કાળ
Exercise –
18 X 1
(ખાલી જગ્યામાં આપેલ ક્રિયાપદના યોગ્ય રૂપ મુકો)
01 The
dog…..(To bark) at the boy now.
02 Sarla…..(To
pray) to god everyday.
03 Yasodhara…..(To
mend) her pencil.
04 Birds…..(To
fly) in the sky now.
05 Ram…..(To
read) his lessons daily.
06 The
sun…..(To rise) in the sky.
07 Children…..(Toplay)
in the evening.
08 Bharat…..(To
go) to school now.
09 The
teacher…..(To teach) his lesson.
10 He…..(To
go) to Bombay now.
Exercise –
18 X 2
(નીચેના વાક્યો ચાલુ વર્તમાન કાળમાં ફેરવો)
01 I walked two miles yesterday.
02
Vina sings agood song.
03
The servent shuts the door.
04
Vinod goes out for a walk.
05
My mother will milk the cow.
06 Babu spins cotton everyday.
07
Good boys pray to god daily.
08
Kanu reads slowly.
09
Boys sit on the bench.
10
The mangoes dropped from the tree.
Exercise –
18 X 3
(Translate
into English) (નીચે આપેલા
વાક્યો નું અંગ્રેજી કરો)
01 હું અત્યારે ચોપડી વાંચું છું.
02 પક્ષીઓ રોજ સવારે ગાય છે.
03 શિક્ષક રોજ સવારે નિશાળે જાય છે.
04 જુઓ, પેલું પક્ષી ઝાડ ઉપર છે
05 પેલા છોકરાઓ ક્રિકેટ રમે છે.
06 ચંદ્ર અને તારા રાત્રે પ્રકાશે છે.
07 કુતરો ઘણું કરીને અજાણ્યા માણસને ભસે છે
08 જુઓ, સુર્ય આકાશમાં પ્રકાશે છે.
09 અત્યારે સખત વરસાદ વરસે છે.
10 અત્યારે ચંદુ લખે છે અને માનું વાંચે છે.
11 ભારતી આખો દિવસ રમે છે.
12 બિલાડી રાત્રે ઉંદર પકડે છે.
13 મારો ભાઈ રોજ નિશાળે જાય છે.
14 અત્યારે બાળકો નદી માં નહાય છે.
15 તેઓ અત્યારે ચિત્ર શીખે છે.
Exercise –
18 X 4
01 ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યા દાખલો આપી સમજાવો?
02 ચાલુ વર્તમાન કાળ કઈ રીતે સાબિત થાય છે તેની રીત લખો.?
03 ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય છે તે દાખલા સાથે સમજાવો.?
વોંડેડ
ReplyDeleteTo give
ReplyDelete