Daily Use Words
CHAPTER – 4 DRY FRUITS – ડ્રાઈ ફ્રુટ – સુકોમેવો
CHAPTER
– 5 FLOWERS – ફ્લાવર્સ – ફૂલો
CHAPTER
– 6 ANIMALS – એનીમલ્સ – પ્રાણી
CHAPTER
– 7 WILD ANIMALS – વાઇલ્ડ એનીમલ – જંગલી પ્રાણી
CHAPTER – 4 - DAILY USER WORD
DRY
FRUITS – ડ્રાઈ ફ્રુટ – સુકોમેવો
WALNUT વોલનટ અખરોટ
PLUM પ્લમ આલુ
FIG ફીગ અંજીર
CASHEW કેશયું કાજુ
NUTMEG નટમેગ જાયફળ
RAISIN
રેઝીન દ્રાક્ષ સુકી
PISTACHIOS પિસ્ટેસીઓઝ પિસ્તા
PEACH પીચ પીચ
ALMOND આમંડ બદામ
GROUND NUT ગ્રાઉન્ડ નટ મગફળી
CARDAMOM કાર્ડમમ એલચી
CLOVE ક્લોવ લવિંગ
MACE મેસ જાવંત્રી
SAFFRON સેફ્રોન કેસર
MUSK મસ્ક કસ્તુરી
CINNAMON સીનામોન તજ
BETAL NUT ARECA
NUT બેટલ નટ એરેકા નટ સોપારી
DRY GINGER ડ્રાઈ જિંજર સુંઠ
PINE NUT પાઈન નટ ચારોળી
CHAPTER – 5 - DAILY USER WORD
FLOWERS –
ફ્લાવર્સ – ફૂલો
ROSE રોઝ ગુલાબ
LILY લીલી સફેદ કમળ
WATER LILY વોટર લીલી કમળ
LOTUS લોટસ કમળ
TULIP તુલીપ કમળ ની જાતનું ફૂલ
CHAMPAK ચંપક ચંપો
SUNFLOWER સન ફ્લાવર સુર્યમુખી
OLEANDER ઓલીન્ડર કરેણ
PANDANUS પેન્ડેનસ કેવડો
PINK ROSE પિંકરોઝ કરેણ
MANOLIA મેગ્નોલિયા સફેદ ચંપો
MYRTLE મર્ટલ સેવંતી
CAMOMILE કેમમાઈલ સેવંતી
MARIGOLD મેરીગોલ્ડ ગલગોટા
CHAPLET ચેપ્લિટ ગજરો
JASMINE જેસ્મિન જાઈ
EVERGREEN એવરગ્રીન બારમાસી
PERIWINKLE પેરીવિક્લ બારમાસી
NIGHT QUEEN નાઈટ ક્વીન રાતરાણી
SHOO FLOWER શુ ફ્લાવર જાસુદ નું ફૂલ
DAFFODIL ડેફડીલ પીળા ફૂલ
GARDENIA ગાર્ડનિઆ સફેદફૂલ
BOUQUET બુકેટ પુષ્પ ગુચ્છ
FLOWERS ફ્લાવર્સ ફૂલો
BRIAR બ્રાયર જંગલી ગુલાબ
DAHLIA ડેલીયા ચળકતું મોટું ફૂલ
DAISY ડેઇઝી પીળું સફેદ પાંખડીવાળું ફૂલ
AMARANTH એમરન્થન કરમાય એવું કાલ્પનિક ફૂલ
BLUEBELLS બ્લુબેલ વગડાનું ફૂલ
CHAPTER – 6 -
DAILY USER WORD
ANIMALS – એનીમલ્સ – પ્રાણી
COW કાઉ ગાય
BULLOCK બુલોક બળદ
BULL બુલ બળદ
OX ઓક્સ બળદ
OXBELLOWS ઓક્સ બેલોઝ બળદ
BUFFALO બફેલો ભેંસ
GOAT ગોટ બકરી
CALF કાફ ગાય નું બચ્ચું વાછરડો વાછરડી
KID કીડ બકરી નું બચ્ચું
CAMEL કેમલ ઊંટ
HORSE હોર્સ ઘોડો
MARE મેર ઘોડી
FOOL COLT ફૂલ કોલ્ટ વછેરો
FILLY ફિલી વછેરી
PONEY પોની ટટુ
DONKEY ડોન્કી ગધેડો
ASS એસ ગધેડો
RAM રેમ ઘેટો
SHEEP શીપ ધેટુ
EWE ઈવા ધેટી
LAMB લેમ્બ ઘેટા નું બચ્ચું
DOG ડોગ કુતરો
BITCH બીચ કુતરી
PUP પપ્પ કુરકુરિયું કુતરા નું બચ્ચું
SWINE સ્વાઈન ભુંડ
SOW સોવ ભુંડણી
PIG પીગ ડુક્કર
PIGLET પીગલેટ ડુક્કર નું બચ્ચું
CHAPTER – 7 -
DAILY USER WORD
WILD
ANIMALS – વાઇલ્ડ એનીમલ – જંગલી પ્રાણી
LION લાયન સિંહ
LIONESS લાયનેસ સિંહણ
CUB કબ સિંહ નું બચ્ચું
TIGER ટાઈગર વાઘ
TIGRESS ટાઈગ્રીસ વાઘણ
LEOPARD લેપર્ડ દીપડો
PANTHER પેન્થર ચિતો
GIRAFFE જિરાફ જિરાફ
BEAR બેઅર રીંછ
MONKEY મંકી વાંદરો
CHIMPANGEE ચીપાંઝી ચીપાંઝી
ZEBRA ઝીબ્રા ઝીબ્રા
WOLF વુલ્ફ વરુ
DEER ડીયર હરણ
DEE HIND ડો હાઈન્ડ હરણી
FAWN ફોન હરણ નું બચ્ચું
ANTELOP એન્ટીલોપ કાળીયાર હરણ
MUSK DEER મસ્ક ડીયર કસ્તુરી મૃગ
FOX ફોક્સ શિયાળ
JUCKEL જેકલ શિયાળ
KANGAROO કાંગારું કાંગારું
ELEPHANT એલીફન્ટ હાથી
RHNOCEROS રાઈનોસરસ ગેંડો
HYENA હાઈના ઝરખ
RABBIT રેબીટ સસલું
HARE હેર સસલું
DOE ડો સસલી
CAT કેટ બિલાડી
KITTEN કીટન બિલાડી નું બચ્ચું
STAG સ્ટેગ બારસિંગ
PORCUPINE પોર્ક્યું પાઈન શાહુડી
MONGOOSE મોગુસ નોળીયો
RAT રેટ ઉંદર
MOUSE માઉસ ઉંદર
MOLE મોલ છછુંદર
SQUIRREL સ્ક્વીરેલ ખિસકોલી
No comments:
Post a Comment