Thursday 6 December 2018

English Grammer Part7

                                                         English Grammer Part7

Chapter – 26          Kinds Of Interjection – કાઈન્ડસ ઓફ ઇન્ટરજેક્સન કેવળ પ્રયોગી અવ્યય ના પ્રકાર  
Chapter – 27          Kinds Of Conjunction – કાઈન્ડસ ઓફ ક્ન્જ્ક્સ્ન ઉભયાનવી અવ્યય નાપ્રકાર  
Chapter – 28          Kinds Of Article – કાઈન્ડસ ઓફ આર્ટીકલ પ્રત્યય (ઉપપદ) ના પ્રકાર
Chapter – 29  Kinds Of Gender – કાઈન્ડસ ઓફ જેન્ડર જાતિ ના પ્રકાર  




CHAPTER – 26 GRAMMAR & COMPOSITION
Kinds Of Interjection કેવળ પ્રયોગી અવ્યય ના પ્રકાર
Interjection કેવળ પ્રયોગી અવ્યય
          જે શબ્દ હર્ષ, આશ્ચર્ય, શોક, કે લાગણી બતાવે તેને કેવળપ્રયોગી અવ્યય કહેવામાં આવેછે દા.ત. અરે ઈશ્વર તું સત્ય છે
અરે શબ્દ આશ્ચર્ય બતાવેછે જેથી તે કેવળપ્રયોગી અવ્યય કહેવાય છે અંગ્રેજીમાં નીચેના શબ્દો કેવળપ્રયોગી અવ્યય તરીકે વપરાય છે (Oh! Hurrah! Brave! Hush! Alas!) વિગેરે

Example       01 – Oh! God, Thou art kind.
                        02 – Hurrah! Our team won the Match.
                        03 – Bravo! You Passed the test.
                        04 – Hush! He is reading.
                        05 – Alas! He is dead.
                                 

CHAPTER – 26 EXERCISE – 26
Kinds Of Interjection કેવળ પ્રયોગી અવ્યય ના પ્રકાર   
Exercise – 26 X 1
     01       ઉપર બતાવેલ સમય સાથે સંકળાયેલ શબ્દો ને (૧૦) વખત લખો અને ધ્યાન પૂર્વક વાંચો અને યાદ રાખો
         


CHAPTER – 27 GRAMMAR & COMPOSITION
Kinds Of Conjunction ઉભયાનવી અવ્યય ના પ્રકાર   
Conjunctionઉભયાનવી અવ્યય
          જે શબ્દ બે નામ કે વાક્યો ને જોડે તેને ઉભયાનવીઅવ્યય કહેવામાં આવેછે દા.ત. રામ અને સીતા જંગલમાં ગયા આવાક્ય માં રામ સીતા અને શબ્દથી જોડાયેલા છે જેથી આ શબ્દ ઉભયાનવી અવ્યય કહેવાય છે
                  
Example            01 – This is a good pen but that is bad.
                        02 – Lila and Mina go to school.
                        03 – Kanu or Natu plays in the garden.
                        04 – He passed because he worked hard.
                        05 – She works so she gets money.
                       
            ઉપરના વાક્યોમાં (But, And, Or, Because, So) વિગેરે શબ્દો બે નામ કે બે વાક્યો ને જોડનાર છે તેથી તેને
ઉભયાનવી અવ્યય કહેવામાં આવેછે     

CHAPTER – 27 EXERCISE – 27
Kinds Of Conjunction ઉભયાનવી અવ્યય ના પ્રકાર    
Exercise – 27 X 1
(નીચેના વાક્યોમાંથી ઉભયાનવી અવ્યય શોધી કાઢો)
      01     Dipak and Jagdish are in the garden.
      02     I love my brothers and sisters.
      03     The dog eats loaf and meat.
      04     He was clever so he passed.
      05     My father buys books for me.
      06     Our teacher teaches us Tathmala.
         


CHAPTER – 28 GRAMMAR & COMPOSITION
Kinds Of Article પ્રત્યય ઉપપદ ના પ્રકાર   
Articleપ્રત્યય ઉપપદ
                અંગ્રેજી માં A, An, The, ત્રણેય શબ્દો ને આર્ટીકલ કહેવામાં આવેછે આ શબ્દો ને વિશેષણો અથવા ઉપપદ પ્રત્યયપણ
કહી શકાય ગુજરાતીમાં આવા કોય શબ્દો નથી આર્ટીકલ ના બે પ્રકાર છે જે નીચે મુજબ છે

                   01Indefinite Article                       અનિશ્ચિત આર્ટીકલ
                   02Definite Article                          નિશ્ચિત આર્ટીકલ  
       
                01Indefinite Article                       અનિશ્ચિત આર્ટીકલ
                  
                  અંગ્રેજીમાં સામાન્ય નામ એકવચન માં એકલા વાપરતા નથી A book An ox A bird જયારે ગુજરાતીમાં આવા કોઈ પ્રત્યય નથી A, કે an નો અર્થ એક થાયછે બંને શબ્દો ONE નું ટુંકુ રૂપ છે A, કે an કોઇપણ એક વસ્તુ વિષે પણ ચોક્ક્સ નહિ એવો અર્થ બતાવવા સારું વપરાયેલ છે તેથી તેને અનિશ્ચિત આર્ટીકલ કહેવામાં આવેછે
         
     નિયમ – ૧ A અથવા An સામાન્ય નામમાં એકવચન ની પહેલા મુકવામાં આવેછે દા.ત. A boy, A book.
     નિયમ – ૨ એકવચનમાં જો નામનો પહેલો અક્ષર સ્વર હોયતો તે પહેલા An મુકવામાં આવેછે દા.ત. An ox An ass
        નિયમ – ૩ એકવચનમાં જો નામનો પહેલો અક્ષર વ્યંજન હોયતો તેની પહેલા A મુકવામાં આવેછે દા.ત. A girl, A lesson,

Example            01 – You read a book
                        02 – There is a girl
                        03 – A bird flies
                        04 – This is an ox
                        05 – I see an ass

Example      01 – We see a cow     
                        02 – I have a book    
                        03 – Boy play cricket
                        04 – Surat is a large city.      
                        05 – I like a mangoes

                        02Definite Article                          નિશ્ચિત આર્ટીકલ

      The આર્ટીકલ એકવચન અને બહુવચન બંને માં વાપરયછે અને તેનો અર્થ તે થાય છે અને તે That નું ટુંકુ રૂપ છે
        The કોઈ ચોક્ક્સ પ્રાણી કે પદાર્થ બતાવવા માટે વાપરયછે તેથી તેને નિશ્ચિત આર્ટીકલ કહેવામાં આવેછે

     નિયમ – ૧ સામાન્ય નામ બહુવચન માં વપરાયેલા હોય તેની પૂર્વે The મુકવાની જરૂર નથી પરંતુ જો ચોક્ક્સ એવો અર્થ
     બતાવવો હોય તો The વાપરવામાં આવેછે દા.ત. Books are on the table The books are on the table
               
     નિયમ – ૨ જયારે વાક્યમાં નામની સાથે વિશેષણ વાપરવામાં આવેલું હોય ત્યારે વિશેષણ પહેલા આર્ટીકલ મુકવામાં આવેછે
     આર્ટીકલ મુકતા પહેલા વિશેષણનો પહેલો અક્ષર સ્વર છે કે વ્યંજન તે તપાસી લેવું જો વિશેષણનો પ્રથમ અક્ષર સ્વર થી શરુ
     થતો હોય તો An અને વ્યંજન થી શરુ થતો હોય તો A આર્ટીકલ વાપરવો પરંતુ The આર્ટીકલ તો બંને ઠેકાણે વાપરયછે
     દા.ત. A good boy, An old book, The pretty flower, The old man  
                                   


Example      01 - The cows of the shephered are in the field
                        02 - The book of the boy is on the table
                        03 - The boys of that school play cricket.
                        04 - The city on the Tapti is Surat.
                        05 - The mangoes of the tree are ripe.




CHAPTER – 28 EXERCISE – 28
Kinds Of Article પ્રત્યય ઉપપદ ના પ્રકાર   
Exercise – 28 X 1
 (ખાલી જગ્યામાં યોગ્ય આર્ટીકલ મુકો)
      01     .....moon shines at night
      02     That man has.....old stick
      03     I buy.....horse.....ox and.....buffalo
      04     .....Ganges is.....long river
      05     Which is.....largest river in india
      06     Hindi is.....easy language
      07     .....cow is red
      08     He has.....old coat
      09     .....Sun rises in.....east
      10     .....teacher has.....umbrella
      11     Ahmedabad is....wealthy city
      12     .....cow eats green grass
      13     My sister has.....doll
      14     .....ox is in.....field
      15     .....elephant is.....big animal
Exercise – 28 X 2
(નીચેના વાક્યોમાં ખાલી જગ્યાએ આર્ટીકલ મુકો)
      01     …..ox has for feet.
      02     Sarla is…..good girl.
      03     …..dog barks at night.
      04     I read…..book.
      05     There is…..fish in the water.
      06     he has …..apple.
      07     This boy has…..old book.
      08     My cap is on…..table.
      09     Praful is…..happy boy.
      10     His brother has…..new book.
Exercise – 28 X 3
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
        01       આ વર્ગ ના બધા બાળકો ઘેર જાયછે
        02      તળાવમાં સ્ત્રીઓ કપડા ધુવે છે
        03      આ એક નવું ઘર છે
        04      નવું ઘર ઘણું સુંદર છે
        05      નાનું ગુલાબનું ફૂલ સુંદર છે
        06      આ ઝાડ ની કેરીઓ મીઠી છે
        07      તેના પિતા પાસે એક જૂની છત્રી છે
        08      રાજકોટ આજી નદી ના કિનારે આવેલું શહેર છે
        09      તે છોકરીની ચોપડી સારી છે
        10      વાઘ એ મોટું પ્રાણી છે
        11      એક કાળો કુતરો આવે છે
        12      હું ચક વડે પાટિયા ઉપર લખું છું
        13      ઘોડો પાણી પીવે છે
        14      ગીતા કેરી ખાય છે
        15      મારા કાકા મને સુંદર ચિત્ર આપે છે
        16      મને મીઠું દુધ ભાવે છે
        17      હસન લાલ ભમરડો ફેરવે છે
        18      શિક્ષક વર્ગમાં છે
        19      પોપટ આકાશ માં ઉડે છે
        20      રામ બારણું ઉઘાડે છે 

Exercise – 28 X 4
     01      અંગ્રેજીમાં આર્ટીકલ ના પ્રકાર કેટલા છે તે દરેકની વ્યાખ્યા આપી સમજાવો
        02      A કે An  આર્ટીકલ ક્યારે વાપરી શકાય તેના પાંચ વાક્યો બનાવી અને લખો
        03       The આર્ટીકલ ના ઉપયોગ જુદી જુદી રીતે સમજાવો અને પાંચ વાકયો બનાવી ને લખો

CHAPTER – 29 GRAMMAR & COMPOSITION
Kinds Of Gender જાતિ ના પ્રકાર   
Genderજાતિ
              ગુજરાતીમાં ત્રણ જાતિ છે ૧ – નર જાતિ  ૨ – નારી જાતિ  ૩ – નાન્યતર જાતિ જયારે અંગ્રેજીમાં ચાર જાતિ છે
                   
                   01 – Masculine gender    મેસ્ક્યુંલીન જેન્ડર                નર જાતિ
                02 – Feminine gender    ફેમિનાઈન જેન્ડર                નારી જાતિ
                03 – Neuter gender         ન્યુટર જેન્ડર                     નાન્યતર જાતિ
                04 – Common gender      કોમન જેન્ડર                     સામાન્ય જાતિ

                01Masculine gender    મેસ્ક્યુંલીન જેન્ડર                નર જાતિ

Example         01 – Ram plays cricket.
                        02 – The dog barks at night.
                        03 – Hari reads his lesson.
                        04 – Yogesh sings a song.
                        05 – The parrot talks.

            ઉપરના વાક્યો માં Ram, Dog, Hari, Yogesh, Parrot વિગેરે શબ્દો  નરજાતિ માં વપરાયેલા છે અંગ્રેજી કે
ગુજરાતી માં જે પ્રાણી પશુ કે પુરુષ નર હોય તેમને નરજાતિ કહેવામાં આવેછે

                   02Feminine gender    ફેમિનાઈન જેન્ડર                નારી જાતિ
               
Example         01 – Sita drinks water.
                        02 – My sister goes to school.
                        03 – That hen lays eggs.
                        04 – Your cow gives milk.
                        05 – The sparrow chirps.
       
        ઉપરના વાક્યો માં Sita, Sister, Hen, Cow, Sparrow વિગેરે શબ્દો નારીજાતિ માં વપરાયેલા છે અંગ્રેજી કે
ગુજરાતી માં જે પ્રાણી પશુ કે સ્ત્રી નારી હોય તેમને નારીજાતિ કહેવામાં આવેછે

                   03Neuter gender         ન્યુટર જેન્ડર                     નાન્યતર જાતિ

Example      01 – His book is new.
                        02 – The chair has four feet.
                        03 – My book is on the desk.
                        04 – This house is old.
                        05 – Your watch goes in time.

            ઉપરના વાક્યો માં Book, Chair, Book, House, Watch વિગેરે શબ્દો નાન્યતર જાતિ માં વપરાયેલા છે અંગ્રેજી કે ગુજરાતી માં જે જીવંત નથી એટલે કે નિર્જીવ વસ્તુઓ છે તેને નાન્યતર જાતિ કહેવામાં આવેછે

                   04Common gender      કોમન જેન્ડર                     સામાન્ય જાતિ
               
Example         01 – My friend lives here.
                        02 – The teacher teaches English.
                        03 – The child plays with toy.
                        04 – Twenty students are in my class
                        05 – His servant comes

                  ઉપરના વાક્યો માં Friend, Teacher, Child, Student,Servant વિગેરે શબ્દો સામાન્ય જાતિ માં વપરાયેલા છે
અંગ્રેજીમાં કેટલાક એવા શબ્દો છે કે જે વડે નરજાતિ કે નારીજાતિ નો નિર્ણય થઇ શકે નહિ તેવા શબ્દો પુરુષ કે સ્ત્રી બંને માટે વાપરી શકાય આવા શબ્દો ને સામાન્ય જાતિ કહેવામાં આવેછે
         
Example      01 – The boy walks                                       01 – The girl walks.
                        02 – My brother likes a rose                         02 – My sister likes a rose.
                        03 – His son is good                                       03 – His daughter is clever.
                        04 – The man is good.                                   04 – This woman is good.
                        05 – An ox is in the field.                              05 – Acow is in the field.

                        ઉપરના ખાના માં બતાવેલ શબ્દો નરજાતિ અને નારીજાતિ માં બતાવેલ છે અંગ્રજીમાં નરજાતિ માંથી નારીજાતિ
બનાવવાના કોઈ નિયમ નથી પરંતુ જે પુરુષ કે વસ્તુ ને માટે જે શબ્દો વપરાય છે તેની જાતિ ને સામાન્ય જાતિ ના શબ્દો
કહેવાય  

                  



CHAPTER – 29 EXERCISE – 29
Kinds Of Gender જાતિ ના પ્રકાર    
Exercise – 29 X 1
 (નીચેના વાક્યોમાં નામ ની જાતી બદલો)
      01     This girl has five books.
      02     That woman kisses her child.
      03     His son serves the king.
      04     The tiger is a cruel animal.
      05     My sister sows well.
      06     The dog barks at night.
      07     My nephew lives with him.
      08     This baby looks ill.
      09     That girls hand writing is good.
      10     The horse drinks water.
      11     The ox has four feet.
      12     His wife is here.
Exercise – 29 X 2
(નીચેના વાક્યોમાં નામ ની જાતી બદલો)
      01     She is a good girl.
      02     His sister plays in the garden.
      03     The cow eats green grass.
      04     My uncle lives in Rajkot.
      05     This man works hard.
      06     My father is ill.
      07     This king is good.
      08     The ox is in the field.
      09     I play cricket daily.
      10     A lion is in the cage.
Exercise – 29 X 3
(Translate in to English) (નીચે આપેલા વાક્યો નું અંગ્રેજી કરો)
        01      અમારા શિક્ષક અંગ્રેજી લખે છે
        02      બાળકો નદી તરફ રમે છે
        03      રાજા અને રાણી મહેલમાં છે
        04      મારો ભાઈ હિન્દી જાણે છે
        05      તમે વાઘને જુઓ છો
        06      સિંહણ બહુ ઘાતકી પ્રાણી છે
        07      મારો મિત્ર વર્ગ માં પહેલો આવે છે
        08      તે છોકરી ગાય દોહે છે
        09      રાજકુમારી પક્ષીઓને જુવે છે
        10      આ ભરવાડ પાસે ઘણા ઘેટા છે
        11      મારા કાકા અને કાકી ખેતરમાં કામ કરે છે
        12      આ ખેડૂત પાસે ગાય અને બળદ છે
        13      ગરીબ નોકર કમ કરે છે
        14      રમણ ક્રિકેટ રમતો નથી
        15      તેનો દીકરો રમે છે પરંતુ દીકરી કામ કરે છે
        16      સવારે ઘણી સ્ત્રીઓ મંદિરે જાયછે
        17      માતા બાળકને અંગ્રેજી શીખવે છે
        18      તેણીના પિતા કચેરી માં કામ કરે છે
        19      બે પુરુષો વાડ પાસે બેઠા છે
        20      મિથિલા નગરીનો રાજા જનક ક્યાં
        21       મારી બહેન હિન્દી જાણતી નથી
Exercise – 29 X 4
        01      અંગ્રેજીમાં નામની જાતિ કેટલી છે અને તેને ઓળખવા માટે કોઈ નિયમ નથી
        02      સામાન્ય જાતિ કોને કહેવાય તે દાખલા આપી સમજાવો
        03      તમને આવડતા હોય તેવા પાંચ નામ લખી તેમની જાતિ ફેરવો



No comments:

Post a Comment

Home