English Grammer part2
Chapter – 06 Cardinal Numbers – કાર્ડીનલ નંબર્સ – સંખ્યા વાચક આંકડા અને શબ્દ રોમન સંખ્યા
Chapter
– 07 Definition For Use Of Words In
Grammer – ડેફીનેશન ફોર યુઝ ઓફ વર્ડ ઇન ગ્રામર –
વ્યાકરણ
મા વાપરતા ઉપયોગી શબ્દો ની વ્યાખ્યા અને તેની સમજ
Chapter
– 08 Second, Minute, Time, Day, Month, Yeary, Seasons, Zoddia Sighns, Planet,
Nakshatra, Choghadiya – સેકન્ડ, મીનીટ, ટાઈમ, ડે, મન્થ, ઈયર,
સીઝન, જોડિયા સાઈન, પ્લેનેટ
નક્ષત્ર, ચોધડીયા – ઘડી પળ સમય દિવસ મહીના
વર્ષ ઋતુઓં રાશી ગ્રહ નક્ષત્ર ચોઘડિયા
Chapter
– 09 Kinds Of Noun – કાઈન્ડસ ઓફ નાઉન – નામ ના
પ્રકાર
Chapter
– 10 Kinds Of Pronoun – કાઈન્ડસ ઓફ પ્રોનાઉન – સર્વનામ
ના પ્રકાર
CHAPTER – 6 GRAMMAR & COMPOSITION
Cardinal
Numbers – કાર્ડીનલ નંબર્સ – સંખ્યા વાચક આંકડા અને
શબ્દ રોમન સંખ્યા
૦૦૧ લો 1th ફસ્ટ First I
૦૦૨ જો 2nd સેકન્ડ Second II
૦૦૩ જો 3rd થર્ડ Third III
૦૦૪ થો 4th ફોર્થ Fourth IV
૦૦૫ મો 5th ફિફ્થ Fifth V
૦૦૬ ઠો 6th સિકસથ Sixth VI
૦૦૭ મો 7th સેવન્થ Seventh VII
૦૦૮ મો 8th એઈટથ Eighth VIII
૦૦૯ મો 9th નાઈન્થ Nineth IX
૦૧૦ મો 10th ટેન્થ Tenth X
૦૧૧ મો 11th ઈલેવન્થ Eleventh XI
૦૧૨ મો 12th ટ્વેલ્થ Twelveth XII
૦૧૩ મો 13th થર્ટીન્થ Thirteenth XIII
૦૧૪ મો 14th ફોર્ટીન્થ Fourteenth XIV
૦૧૫ મો 15th ફીફ્ટીન્થ Fifteenth XV
૦૧૬ મો 16th સીકસટીન્થ Sixteenth XVI
૦૧૭ મો 17th સેવન્ટીન્થ Seventeenth XVII
૦૧૮ મો 18th એઈટીન્થ Eighteenth XVIII
૦૧૯ મો 19th નાઈન્ટીન્થ Nineteenth XIX
૦૨૦ મો 20th ટવેન્ટીથ Twenteeth XX
૦૨૧ મો 21th ટવેન્ટીફર્સ્ટ Twenty First XXI
૦૨૨ મો 22nd ટવેન્ટીસેકન્ડ Twenty Second XXII
૦૨૩ મો 23rd ટવેન્ટીથર્ડ Twenty Third XXIII
૦૨૪ મો 24th ટવેન્ટીફોર્થ Twenty Fourth XXIV
૦૨૫ મો 25th ટવેન્ટીફિફ્થ Twenty Fifth XXV
૦૨૬ મો 26th ટવેન્ટીસીક્સથ Twenty Sixth XXVI
૦૨૭ મો 27th ટવેન્ટીસેવન્થ Twenty Seventh XXVII
૦૨૮ મો 28th ટવેન્ટીએઈટથ Twenty Eighth XXVIII
૦૨૯ મો 29th ટવેન્ટીનાઈન્થ Twenty Nineth XXIX
૦૩૦ મો 30th થર્ટીઅથ Thirtieth XXX
૦૩૧ મો 31st થર્ટીફસ્ટ Thirty First XXXI
૦૩૨ મો 32nd થર્ટીસેકંડ Thirty Second XXXII
૦૩૩ મો 33rd થર્ટીથર્ડ Thirty Third XXXIII
૦૩૪ મો 34th થર્ટીફોર્થ Thirty Fourth XXXIV
૦૩૫ મો 35th થર્ટીફિફ્થ Thirty Fifth XXXV
૦૩૬ મો 36th થર્ટીસીક્સથ Thirty Sixth XXXVI
૦૩૭ મો 37th થર્ટીસેવન્થ Thirty Seventh XXXVII
૦૩૮ મો 38th થર્ટીએઈટથ Thirty Eighth XXXVIII
૦૩૯ મો 39th થર્ટીનાઈન્થ Thirty Nineth XXXIX
૦૪૦ મો 40th ફોર્ટીઅથ Fortieth XL
૦૪૧ મો 41st ફોર્ટીફસ્ટ Forty First XLI
૦૪૨ મો 42nd ફોર્ટીસેકન્ડ Forty Seconde XLII
૦૪૩ મો 43rd ફોર્ટીથર્ડ Forty Third XLIII
૦૪૪ મો 44th ફોર્ટીફોર્થ Forty Fourth XLIV
૦૪૫ મો 45th ફોર્ટીફિફ્થ Forty Fifth XLV
૦૪૬ મો 46th ફોર્ટીસીક્સથ Forty Sixth XLVI
૦૪૭ મો 47th ફોર્ટીસેવન્થ Forty Seventh XLVII
૦૪૮ મો 48th ફોર્ટીએઈટથ Forty Eighth XLVIII
૦૪૯ મો 49th ફોર્ટીનાઈન્થ Forty Nineth LIX
૦૫૦ મો 50th ફીફ્ટીઅથ Fiftieth L
૦૫૧ મો 51st ફીફ્ટીફસ્ટ Fifty First LI
૦૫૨ મો 52nd ફીફ્ટીસેકંડ Fifty Second LII
૦૫૩ મો 53rd ફીફ્ટીથર્ડ Fifty Third LIII
૦૫૪ મો 54th ફીફ્ટીફોર્થ Fifty Fourth LIV
૦૫૫ મો 55th ફીફ્ટીફિફ્થ Fifty Fifth LV
૦૫૬ મો 56th ફીફ્ટીસીક્સથ Fifty Sixth LVI
૦૫૭ મો 57th ફીફ્ટીસેવન્થ Fifty Seventh LVII
૦૫૮ મો 58th ફીફ્ટીએઈટથ Fifty Eighth LVIII
૦૫૯ મો 59th ફીફ્ટીનાઈન્થ Fifty Nineth LIX
૦૬૦ મો 60th સિકસ્ટીઅથ Sixtieth LX
૦૬૧ મો 61st સિકસ્ટીફસ્ટ Sixty First LXI
૦૬૨ મો 62nd સિકસ્ટીસેકંડ Sixty Second LXII
૦૬૩ મો 63rd સિકસ્ટીથર્ડ Sixty Third LXIII
૦૬૪ મો 64th સિકસ્ટીફોર્થ Sixty Fourth LXIV
૦૬૫ મો 65th સિકસ્ટીફિફ્થ Sixty Fifth LXV
૦૬૬ મો 66th સિકસ્ટીસિક્સથ Sixty Sixth LXVI
૦૬૭ મો 67th સિકસ્ટીસેવન્થ Sixty Seventh LXVII
૦૬૮ મો 68th સિકસ્ટીએઈટથ Sixty Eighth LXVIII
૦૬૯ મો 69th સિકસ્ટીનાઈન્થ Sixty Nineth LXIX
૦૭૦ મો 70th સેવન્ટીઅથ Seventieth LXX
૦૭૧ મો 71st સેવન્ટીફસ્ટ Seventy First LXXI
૦૭૨ મો 72nd સેવન્ટીસેકંડ Seventy Second LXXII
૦૭૩ મો 73rd સેવન્ટીથર્ડ Seventy Third LXXIII
૦૭૪ મો 74th સેવન્ટીફોર્થ Seventy Fourth LXXIV
૦૭૫ મો 75th સેવન્ટીફિફ્થ Seventy Fifth LXXV
૦૭૬ મો 76th સેવન્ટીસીક્સથ Seventy Sixth LXXVI
૦૭૭ મો 77th સેવન્ટીસેવન્થ Seventy Seventh LXXVII
૦૭૮ મો 78th સેવન્ટીએઈટથ Seventy Eighth LXXVIII
૦૭૯ મો 79th સેવન્ટીનાઈન્થ Seventy Nineth LXXIX
૦૮૦ મો 80th એઈટીઅથ Eightieth LXXX
૦૮૧ મો 81st એઈટીફસ્ટ Eighty First LXXXI
૦૮૨ મો 82nd એઈટીસેકંડ Eighty Second LXXXII
૦૮૩ મો 83rd એઈટીથર્ડ Eighty Third LXXXIII
૦૮૪ મો 84th એઈટીફોર્થ Eighty Fourth LXXXIV
૦૮૫ મો 85th એઈટીફિફ્થ Eighty Fifth LXXXV
૦૮૬ મો 86th એઈટીસીક્સથ Eighty Sixth LXXXVI
૦૮૭ મો 87th એઈટીસેવન્થ Eighty Seventh LXXXVII
૦૮૮ મો 88th એઈટીએઈટથ Eighty Eighth LXXXVII
૦૮૯ મો 89th એઈટીનાઈન્થ Eighty Nineth LXXXIX
૦૯૦ મો 90th નાઈન્ટીઅથ Ninetieth XC
૦૯૧ મો 91st નાઈન્ટીફસ્ટ Ninety First XCI
૦૯૨ મો 92nd નાઈન્ટીસેકંડ Ninety Second XCII
૦૯૩ મો 93rd નાઈન્ટીથર્ડ Ninety Third XCIII
૦૯૪ મો 94th નાઈન્ટીફોર્થ Ninety Fourth XCIV
૦૯૫ મો 95th નાઈન્ટીફિફ્થ Ninety Fifth XCV
૦૯૬ મો 96th નાઈન્ટીસીક્સથ Ninety Sixth XCVI
૦૯૭ મો 97th નાઈન્ટીસેવન્થ Ninety Seventh XCVII
૦૯૮ મો 98th નાઈન્ટીએઈટથ Ninety Eighth XCVIII
૦૯૯ મો 99th નાઈન્ટીનાઈન્થ Ninety Nineth XCIX
૧૦૦ મો 100th હન્ડ્રેડથ Hundredth C
CHAPTER
– 6 EXERCISE – 6
Cardinal
Numbers – કાર્ડીનલ નંબર્સ – સંખ્યા વાચક આંકડા અને
શબ્દ રોમન સંખ્યા
Exercise – 6 X 1
01 ગુજરાતી અને અંગ્રેજી માં સંખ્યા વાચક આંકડા અને રોમન સખ્યા સાથે એક
થી સો સુધી (૧ થી ૧૦૦)
સુધી લખો
CHAPTER
– 7 GRAMMAR
& COMPOSITION
Definition
For Use Of Words In Grammer – ડેફીનેશન ફોર યુઝ ઓફ વર્ડ ઇન ગ્રામર
વ્યાકરણ મા વપરતા ઉપયોગી શબ્દો ની વ્યાખ્યા અને તેની સમજ
(1) – Letter – લેટર
– અક્ષર
મુળાક્ષરો માં આવતા કોઇપણ અક્ષર ને લેટર કહેવામાં આવેછે
(2) – Word – વર્ડ
– શબ્દ
એક થી વધુ અક્ષરો ના સમુહને વર્ડ કહેવામાં આવેછે
(3) – Sentence – સેન્ટેન્સ
– વાક્ય
એકથી વધુ શબ્દો ના સમુહને સેન્ટેન્સ કહેવામાં આવેછે શબ્દોના સમુહ
દ્વારા પુરેપુરો ભાવાર્થ સમજી શકાય તેવા
સમુહને જ સેન્ટેન્સ કહેવામાં આવેછે
(4) – Paragraph – પેરેગ્રાફ
– ફકરો
એક કરતા વધુ સેન્ટેન્સ ના સમુહને પેરેગ્રાફ કહેવામાં આવેછે ખાસકરીને
એક ફકરા માં એકમુદા સમજણબરાબર
સમજી શકાઈ એવીરીતે બનેલા સેન્ટેન્સ ના સમુહને જ પેરેગ્રાફ કહેવામાં આવેછે.
(5) – Lesson – લેશન
– પાઠ
એક કરતા વધુ ફકરા દ્વારા કોઈ પણ વિષય ની મુદા અનુસાર ચર્ચા નું આલેખન
કરેલું હોયતેને લેશન કહેવામાં
આવેછે
(6) – Book – બુક
– પુસ્તક
એક કરતા વધુ લેશન કે પ્રકરણ ના સમુહ દ્વારા બુક બને છે જેમાં દરેક
પ્રકરણ અલગ અલગવિષય ના પણ
હોય શકે અને બધા પ્રકરણ એક વિષય પર પણ હોય શકે
(7) – Library – લાયબ્રેરી
– પુસ્તકાલય
એક કરતા વધુ પુસ્તકો ના સંગ્રહ ને જ્યાં રાખવામાં આવે તે જગ્યાને
લાયબ્રેરી કહેવામાં આવેછે
(8) – Librarian – લાયબ્રેરીયન
– ગ્રંથપાલ
લાયબ્રેરીમાં પુસ્તકોની સંભાળ
અને દેખરેખ રાખનાર વ્યક્તિ ને લાયબ્રેરીયન
કહેવામાં આવેછે
CHAPTER
– 7 EXERCISE – 7
Definition
For Use Of Words In Grammer – ડેફીનેશન ફોર યુઝ ઓફ વર્ડ ઇન ગ્રામર
વ્યાકરણ મા વપરતા ઉપયોગી શબ્દો ની વ્યાખ્યા અને તેની સમજ
Exercise –
7 X 1
01 ઉપર
બતાવેલ શબ્દો ને (૧૦) વખત લખો અને વ્યાખ્યા સાથે ધ્યાન પૂર્વક વાંચો
અને યાદ રાખો
CHAPTER
– 8 GRAMMER & COMPOSITION
Second, Minute, Time, Day, Month, Yeary, Seasons, Zoddia Sighns, Planet,
Nakshatra, Choghadiya
સેકન્ડ, મીનીટ, ટાઈમ, ડે, મન્થ, ઈયર, સીઝન,
જોડિયા સાઈન, પ્લેનેટ નક્ષત્ર, ચોધડીયા
ઘડી પળ સમય દિવસ મહીના વર્ષ ઋતુઓં રાશી ગ્રહ નક્ષત્ર ચોઘડિયા
SECOND સેકંડ પળ
MINUTE મિનિટ ઘડી
HOUR હવર કલાક
QUARTER ક્વાટર પા
HALF હાફ અડધું
QUARTER TO ક્વાટર ટુ પોણો
DAY ડે દિવસ
MORNING મોર્નિંગ સવાર
AFTERNOON આફ્ટરનુન બપોરપછી
NOON નુન બપોરના
EVENING ઇવનિંગ સાંજના
NIGHT નાઇટ રાતના
MID NIGHT મીડનાઇટ અડધી રાત્રી
SUNDAY સન્ડે રવિવાર
MONDAY મન્ડે સોમવાર
TUESDAY ટ્યુઝડે મંગળવાર
WEDNESDAY વેનસડે બુધવાર
THURESDAY થર્સ્ડે ગુરુવાર
FRIDAY ફ્રાયડે શુક્રવાર
SATURDAY સેટરડે શનિવાર
HOLIDAY હોલીડે રજાનો દિવસ
WEEK વીક અઠવાડિયું
FORTHNIGHT ફોર્થનાઇટ પખવાડિયું
JANUARY જાન્યુઆરી જાન્યુઆરી
FEBRUARY ફેબ્રુઆરી ફેબ્રુઆરી
MARCH માર્ચ માર્ચ
APRIL એપ્રિલ એપ્રિલ
MAY મે મે
JUNE જુન જુન
JULY જુલાઈ જુલાઈ
AUGUST ઓગસ્ટ ઓગસ્ટ
SEPTEMBER સપ્ટેમ્બર સપ્ટેમ્બર
OCTOBER ઓક્ટોબર ઓક્ટોબર
NOVEMBER નવેમ્બર નવેમ્બર
DECEMBER ડીસેમ્બર ડીસેમ્બર
SEASONS સીઝન ઋતુઓ
AUTUMN ઓટમ પાનખર (શરદ)
RAINY SEASONS રેઈની સીઝન વર્ષાઋતુ
WINTER વિન્ટર શિયાળો (હેમંત, શિશિર)
SUMMER સમર ઉનાળો (ગ્રીષ્મ)
YEAR યર વર્ષ
DECADE ડીકેડ દસકો (દસ વર્ષ)
CENTURY સેન્ચુરી સૈકો (સો વરસ)
CENTENARY સેન્ટેનરી શતાબ્દી (સો વરસનોગાળો)
LABH લાભ લાભ
SHUBH શુભ શુભ
AMRUT અમૃત અમૃત
CHAL ચલ ચલ
UDVEG ઉદવેગ ઉદવેગ
ROG રોગ રોગ
KAL કાળ કાળ
ZODIAC SIGNS જોડીક સાઈન રાશી
ARIES એરીયસ મેષ
TOURUS ટોરસ વૃષભ
GEMINI જેમિની મિથુન
CANCER કેન્સર કર્ક
LEO લીઓ સિંહ
VIRGO વર્ગો કન્યા
LIBRA લિબ્રા તુલા
SCORPIO સ્કોર્પિયો વૃષિક
SAGITTARIUS સેજીટેરીયસ ઘનું
CAPRICON કેપ્રીકોન મકર
AQUARIUS એક્વારીયસ કુંભ
PISCES પીસેસ મીન
SUN સન સુર્ય
MOON (LUNAR) મુન (લુનર) ચંદ્ર
MARS માર્સ મંગળ
MERCURY મર્ક્યુરી બુધ
JUPITER જ્યુપીટર ગુરૂ
VENUS વિનસ શુક્ર
SATURN સેટર્ન શનિ
URANUS યુરેનસ યુરેનસ
NEPCHUNE નેપચ્યુન નેપચ્યુન
PLUTO પ્લુટો પ્લુટો
UNIVERSAL યુનિવર્સલ બ્રમાંડ
EARTH અર્થ પૃથ્વી
ASHVINI અશ્વિની અશ્વિની
BHARANI ભરણી ભરણી
KRUTIKA કૃતિકા કૃતિકા
ROHINI રોહિણી રોહિણી
MRUGASHIR મૃગશિર્ષા મૃગશિર્ષા
AARDHRA આર્ધ્રા આર્ધ્રા
PUNARVASU પુનર્વસુ પુનર્વસુ
PUSYAMI પુષ્યમી પુષ્ય
ASHLESHA આશ્લેષા આશ્લેષા
MAGHA મેઘા મેઘા
POORVAPHALGUNI પુર્વફાલ્ગુની પુર્વફાલ્ગુની
UTTARPHALGUNI ઉતરફાલ્ગુની ઉતરફાલ્ગુની
HASTHA હસ્ત હસ્ત
CHITRA ચિત્રા ચિત્રા
SWATI સ્વાતી સ્વાતી
VISHAKHA વિશાખા વિશાખા
ANURADHA અનુરાધા અનુરાધા
JYESHTHA જ્યેષ્ઠા જ્યેષ્ઠા
MOOL મૂળ મૂળ
POORVASHADHA પૂર્વાષાઢા પૂર્વાષાઢા
UTTRASHADHA ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા
SHRAAVAN શ્રાવણ શ્રાવણ
DHANISHTHA ધનિષ્ઠા ધનિષ્ઠા
SHATABHISHA શતભિષા શતભિષા
POORVABHADRA પૂર્વભાદ્રા પૂર્વભાદ્રા
UTTARABHADRA ઉત્તરભાદ્ર ઉત્તરભાદ્ર
REVATI રેવતી રેવતી
CHAPTER
– 8 EXERCISE – 8
Second, Minute, Time, Day, Month, Yeary, Seasons, Zoddia Sighns, Planet,
Nakshatra, Choghadiya
સેકન્ડ,
મીનીટ, ટાઈમ, ડે, મન્થ, ઈયર, સીઝન, જોડિયા સાઈન, પ્લેનેટ નક્ષત્ર, ચોધડીયા
ઘડી પળ સમય દિવસ મહીના વર્ષ ઋતુઓં રાશી ગ્રહ નક્ષત્ર ચોઘડિયા
Exercise –
8 X 1
01 ઉપર
બતાવેલ સમય સાથે સંકળાયેલ શબ્દો ને (૧૦) વખત લખો અને ધ્યાન પૂર્વક વાંચો અને યાદ રાખો
CHAPTER
– 9 GRAMMAR
& COMPOSITION
Kinds
Of Noun – નામ ના પ્રકાર
Noun – નાઉન
– નામ
કોઇપણ પ્રાણી પદાર્થ વનસ્પતી કે અન્ય વસ્તુ ને ઓંળખવા માટે જે શબ્દ ને
વાપરવામાંઆવેછે તેને નાઉન કહેવામાં
આવેછે નામના છ (૬) પ્રકાર છે
જે નીચેમુજબ છે
(1) – Proper Noun પ્રોપરનાઉન વિશેષનામ
(2) – Common Noun કોમનનાઉન સામાન્યનામ
(3) – Abstract Noun એબ્સટ્રેકટનાઉન ભાવવાચકનામ
(4) – Material Noun મટીરીયલનાઉન પદાર્થવાચકનામ
(5) – Collective Noun કલેકટીવનાઉન સમુહવાચકનામ
(6) – Verbal Noun વર્બલનાઉન કૃદંતનામ
(1) – Proper Noun – પ્રોપરનાઉન
– વિશેષનામ
કોઈ પણ પ્રાણી પદાર્થ કે વસ્તુ નું ખાસ નામ પાડવામાં આવ્યું હોય તેને
વિશેષનામ કહેવામાં આવેછે નીચે આપેલા
વાક્યો તપાસો એટલે સ્પષ્ટતા
થશે
Example 01 – I live in Rajkot. હું રાજકોટ માં રહું છું
02 – India is a poor country. ભારત ગરીબ દેશ છે
03 – Sita reads
her lessons. સીતા તેનો
પાઠ વાચેછે
04 – Jamuna is a long river. જમુના લાંબી
નદી છે
05 – Himalaya is
abig mountain. હિમાલય મોટો
પર્વત છે
(2) –
Common Noun –
કોમનનાઉન – સામાન્યનામ
કોઇપણ પ્રાણી પદાર્થ કે વસ્તુ નું નામ આખા વર્ગ ના સમુહ ને કે જાતિ ને
ઓંળખવા માટે રાખેલ હોય તેને
સામાન્યનામ કહેવામાં આવેછે
નીચે આપેલા વાક્યો તપાસો એટલે સ્પષ્ટતા થશે
Example 01 – These Girls speak Marathi. આ છોકરીઓ મરાઠી બોલે છે
02 – The Horse eats grass. ઘોડા ઘાસ
ખાયછે
03 – My Book is on the table. મારી ચોપડી ટેબલ ઉપર છે
04 – This Pen is black. આ પેન કાળી છે
05 – The Dog barks at night. કુતરો રાત્રે
ભસે છે
(3) – Abstract Noun – એબ્સટ્રેકટનાઉન – ભાવવાચકનામ
કોઈ પણ નામ દ્વારા મનના ભાવ કે લાગણી ને પરોક્ષ રીતે જાણી શકાય કે
અનુભવી શકાય પરંતુ પ્રત્યક્ષ રીતે
જોય શકાય કે અનુભવી શકાઈ નહી
તેવા નામ ને ભાવવાચક નામ કહેવામાં આવેછે
Example 01 – The air is cool. હવા ઠંડી છે
02 – The poor lives in happiness. ગરીબ ખુશી
માં જીવે છે
03 – Honesty is the best policy. ઈમાનદારી સારી નીતિ છે
04 – There is sweetness
in sugar. ખાંડ માં મીઠાસ હોય છે
05 – Always
speak the truth. હમેશા સત્ય બોલો
(4) – Material Noun - મટીરીયલ નાઉન – પદાર્થ કે દ્રવ્યવાચકનામ
કોઈ પણ નામ પદાર્થ કે દ્રવ્ય ને લાગુ પાડવામાં આવેલ હોય તેને પદાર્થ
વાચક કે દ્રવ્યવાચકનામ કહેવામાં આવેછે
Example 01 – Silver is
white. ચાંદી સફેદ
હોય છે
02 – Iron is
heavy metal. લોખંડ વજનદાર
ધાતુ છે
03 – I drink milk. હું દુધ પીવ છું
04 – Wheat is
cheaper. ઘઉં સસ્તા
છે
05 – I
cut wood. હું લાકડું કાપું છું
(5) – Collective Noun – કલેકટીવનાઉન – સમુહવાચકનામ
કોઇપણ નામ વસ્તુ કે જાતિ ના સમુહ નો જથ્થો બતાવે અથવા એક કરતા વધારે
પણું બતાવે ત્યારે તે સમુહ
વાચકનામ કહેવામા આવેછે
Example 01
– An army marches. લશ્કર કુચ
કરે છે
02 – A flock of
sheep graze. ઘેંટા ચરે છે
03 – Indian team
won the match. ભારતીય ટીમ મેચ જીતી ગઈ
04 – Give me a bundle
of stick. લાકડીનો ભારો મને આપ
05 – There
is a bunch of key. ત્યાં ચાવીનો જુડો છે
(6) – Verbal Noun – વર્બલ
નાઉન – કૃદંતનામ
વર્તમાન કૃદંત જયારે વાક્ય મા કર્તા કે કર્મ તરીકે વપરાય છે ત્યારે
તેને કૃદંતનામ કહેવામા આવેછે
Example 01 – Reading of
this girl is good. વાંચેછે એ
છોકરી સારી છે
02 – Walking is
the beast exercise. ચાલવું એ સારી
કસરત છે
03 – Writing of
that Boy is neat. લખેછે એ
છોકરો ચોખો છે
04 – Your working
is nice. તમારું કામ સુંદર છે
05 – Swimming is one kind of exercise. તરવું એ એક
પ્રકારની કસરત છે
CHAPTER
– 9 EXERCISE – 9
Kinds
Of Noun – નામ ના પ્રકાર
Exercise –
9 X 1
(નીચેના વાક્યોમાંથી નામ શોધી કાઢી તેના પ્રકાર લખો)
01 I was at home on Monday.
02 This basket is empty.
03 Smiling face pleases everyone.
04 There
is sweetness in sugar.
05 These children like milk.
06 The army marches.
07 Honesty is the best policy.
08 I live in Rajkot.
09 Pradip reads his lesson.
10 The Taj Mahal is at Agra.
11 Moti plays with a ball.
12 Running water is good.
13 Gold is precious metal.
14 I have respect for my teacher.
15 Himalaya is a big mountain.
CHAPTER
– 10 GRAMMAR
& COMPOSITION
Kinds
Of Pronoun - સર્વનામ
ના પ્રકાર
Pronoun – પ્રોનાઉન – સર્વનામ
કોઇપણ નામને બદલે જે
શબ્દ વાપરવામાં આવે તેને સર્વનામ કહેવામા આવેછે સર્વનામ નાસાત (૭) પ્રકાર છે
જે નીચેમુજબ છે
(1) – Personal Pronoun. પર્સનલ પ્રોનાઉન પુરુષવાચક
સર્વનામ
(2) – Relative Pronoun. રીલેટીવ પ્રોનાઉન સંબંધી
સર્વનામ
(3) – Demonstrative Pronoun. ડેમોનસ્ટ્રેટીવ
પ્રોનાઉન દર્શક
સર્વનામ
(4) – Indefinite Pronoun. ઈન્ડેફીનીટ પ્રોનાઉન અનિશ્ચિત
સર્વનામ
(5) – Interogative Pronoun. ઇન્ટ્રોગેટીવ
પ્રોનાઉન પ્રશ્નાર્થ
સર્વનામ
(6) – Reflexive Pronoun. રીફ્લેક્સીવ પ્રોનાઉન સ્વવાચક
સર્વનામ
(7) – Emphatic Pronoun. ઈમ્ફેટીક પ્રોનાઉન ભારદર્શક
સર્વનામ
(1) – Personal Pronoun. - પર્સનલ પ્રોનાઉન – પુરુષવાચક સર્વનામ
જે સર્વનામ પહેલા
બીજા ત્રીજા પુરુષ એક વચન બહુવચન માટે વાપરવામાં આવેલ હોઈતેને પુરુષવાચક
સર્વનામ કહેવામા આવેછે પુરુષવાચક સર્વનામ ના પેટાત્રણ (૩) પ્રકાર છે જે નીચે મુજબ છે
(A) – Firest Personal Pronoun. ફસ્ટ પર્સનલ પ્રોનાઉન પહેલોપુરુષવાચક
સર્વનામ
(B) – Second Personal Pronoun. સેકન્ડ પર્સનલ
પ્રોનાઉન બીજો પુરુષવાચક સર્વનામ
(C) – Third Personal Pronoun. થર્ડ પર્સનલ પ્રોનાઉન
ત્રીજો
પુરુષવાચક સર્વનામ
(A) – Firest Personal Pronoun. - ફસ્ટ પર્સનલ પ્રોનાઉન – પહેલો પુરુષવાચક સર્વનામ
પોતાના વિષે વાતચીત
કરનાર પોતાના માટે જે શબ્દ નો ઉપયોગ કરે તેને પહેલો પુરુષવાચક સર્વનામ કહેવામા આવેછે
Example 01 – I go to
school daily. હું દરરોજ સ્કુલે જાઉં
છું
02 – We read
slowly. અમે ધીમેથી વાંચીએ છીએ
03 – These are our books. આ અમારી ચોપડીઓ છે
04 – This is my
pencil. આ મારી પેન્સીલ છે
05 – Let
me go. મને જવા દો
(B) – Second Personal Pronoun. - સેકન્ડ પર્સનલ પ્રોનાઉન - બીજો
પુરુષવાચક સર્વનામ
વાતચીત સાંભળનાર
વ્યક્તિ માટે વાતચીત કરનાર વ્યક્તિ જે શબ્દ નો ઉપયોગ કરે તેને બીજો પુરુષવાચક
સર્વનામ કહેવામા આવેછે
Example 01 – Your name is pradip. તમારું નામ પ્રદીપ છે
02 – You are a good boy. તમે સારા છોકરા છો
03 – Thou art
kind. તું દયાળુ છે
04 – Black pen is yours.
કાળી પેન તમારી છે
05 – You are a clever boy. તમે હોશિયાર છોકરા છો
(C) – Third Personal Pronoun. - થર્ડ પર્સનલ પ્રોનાઉન – ત્રીજો પુરુષવાચક સર્વનામ
બે વ્યક્તિ કે તેથી
વધારે વ્યક્તિઓં ત્રીજી વ્યક્તિ ની કે તેની બાબત વિષે વાતચીત કરવામાટે જે શબ્દ નો
ઉપયોગ કરે તેને ત્રીજો પુરુષવાચક સર્વનામ કહેવામા આવેછે
Example 01 – They are good
worker. તેઓ સારા કારીગર છે
02 – She is a
good girl. તેણી સારી છોકરી છે
03 – He stands
on his feet. તે તેના પગ ઉપર ઉભો
04 – She read
her lesson. તેણી તેનો પાઠ વાચેછે
05 – It is nice top. તે ભમરડો સુંદર છે
(2) – Relative
Pronoun. – રીલેટીવ પ્રોનાઉન – સંબંધી સર્વનામ
જયારે નામ કે સર્વનામ
નો સંબંધ બતાવવા જે શબ્દ નો ઉપયોગ થાય છે તેને સંબંધી સર્વનામ કહેવામા આવેછે
Who, whom, whose, which, what, that વિ. શબ્દો સંબંધી સર્વનામ
તરીકે વપરાય છે
Example 01 – I know Natu who is good worker. કોણ ? નટુ સારો કારીગર છે
હું તેને જાણું છું
02 – The book which is
on the table is good. કઈ? ટેબલ ઉપર પડેલી ચોપડી
સારી છે
03 – This is the boy that stood
first. આ તે છોકરો છે તે પહેલા ઉભો રહ્યો
04 – This is the same student whom is
saw. જે જોયો તેના જેવો જ આ
વિધાર્થી છે
05 – Kanu is my friend who lives in Africa. કનું મારો મિત્ર છે જે આફ્રિકા માં રહેછે
(3) – Demonstrative Pronoun. - ડેમોનસ્ટ્રેટીવ
પ્રોનાઉન – દર્શક
સર્વનામ
જયારે કોઇપણ નામને
બદલે જે શબ્દો વપરાયેલા હોય તેને દર્શક વાચક સર્વનામ કહેવામા આવેછે This, that,
such એક વચન તરીકે અને (These Those) બહુવચન તરીકે વપરાય
છે વિ. શબ્દો દર્શક સર્વનામ
તરીકે વપરાય છે
Example 01 – Who is this. આ કોણ છે
02 – That is good. તે સારું છે
03 – Such is lazy. અમુક આળસુ છે
04 – This is not good. આ સારું નથી
(4) – Indefinite Pronoun. - ઈન્ડેફીનીટ પ્રોનાઉન – અનિશ્ચિત સર્વનામ
ક્યારેક અનિશ્ચિત
વિશેષણો નામ વગર વાપરી શકાય છે એટલે કે નામ અધ્યાહાર રહેછે આવા સમયેવિશેષણો દ્વારા
જ વાકય નો અર્થ સરે છે જે શબ્દો નો ઉપયોગ થયો હોય તેને અનિશ્ચિત સર્વનામ કહેવામા આવેછે Much, Many A Little, Little, A Few, Few, Some, Any, All, No, Several, Other, Another વિગેરે શબ્દો
અનિશ્ચિત સર્વનામ
તરીકે વપરાય છે
Example
01 – Many visited India.
02 – All is not gold that glitters.
03 – Many were called but few were chosen.
04 – Some are of different opinion.
05 – You drink much water but I drink a little.
(5) –
Interogative Pronoun. – ઇન્ટ્રોગેટીવ પ્રોનાઉન – પ્રશ્નાર્થ સર્વનામ
વાકય માં જે શબ્દોનો ઉપયોગ પશ્નો પૂછવા
માટે થયેલો હોય તે શબ્દો ને પશ્નાર્થ સર્વનામ કહેવામા આવેછે Who,
Which, That,
Whom, Whose, What, વિ. પ્રશ્નાર્થ સર્વનામ સર્વનામ તરીકે વપરાય
છે
Example
01 – Who broke
my slate?
02
– Which is your class?
03
– What is your age?
04 – That is your Bicycle?
05 – Whose book was lost
yesterday?
(6) – Reflexive Pronoun. – રીફ્લેક્સીવ પ્રોનાઉન – સ્વવાચક સર્વનામ
વાકય માં જે શબ્દોનો
ઉપયોગ નામ અને સર્વનામ ને બદલે થયેલો હોય અને તેનો અર્થ જાતે પોતે વિ. થતો હોય ત્યારે તે શબ્દોને સ્વવાચક સર્વનામ
કહેવામા આવે છે Myself,
Ourselves, Thyself, Yourselves, Himself, Herself, Itself વિ. સ્વવાચક સર્વનામ
તરીકે વપરાય છે
Example
01 – I wash myself.
02 – You read yourself.
03 – He writes himself.
04 – It flies itself.
05 – They said themselves.
(7) – Emphatic Pronoun. – ઈમ્ફેટીક પ્રોનાઉન – ભારદર્શક સર્વનામ
વાકય માં જે શબ્દોનો
ઉપયોગ નામ અને સર્વનામ ને બદલે થયેલો હોય અને તેનો અર્થ જાતે પોતે વિ થતોહોયવાકય
માં તે શબ્દ થી વજન પડતું હોય ત્યારે તે શબ્દને ભારદર્શક સર્વનામ કહેવામા આવેછે આવા શબ્દો નામ કે સર્વનામ પછી
તરતજ મુકવામાં આવેછે Myself,
Ourselves, Thyself, Yourselves, Himself, Herself, Itself વિ. ભારદર્શક
સર્વનામ તરીકે વપરાય છે
Example
01 – I myself work.
02 – My brother himself was saying so.
03 – Our teacher himself gave prizes.
04 – We ourselves
went to see the fair.
05 – That girl herself will sew the
clothes.
CHAPTER
– 10 EXERCISE – 10
Kinds
Of Pronoun - સર્વનામ
ના પ્રકાર
Exercise –
10 X 1
(નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધી કાઢી તેના પ્રકાર લખો)
01
I
love my brother.
02
They
wash themselves.
03 The
boy, who is clever will pass.
04 He
washes his hands.
05
Who
are you?
06 Which is your
class?
07 The book, which is
here is mine.
08
Sita
speaks with her mouth.
09
Mukund
plays with me.
10
My
mother loves me.
11
I
myself go to school.
12
Sita
washes clothes herself.
13
Take
your seats.
14
Oh!
God, thou art kind.
15
They
respect their teacher.
Exercise –
10 X 2
(નીચેના વાક્યો માંથી પુરુષવાચક સર્વનામ શોધી કાઢી
તેના વચન અને પુરુષ કહો )
01 They play
cricket.
02 You walk slowly.
03 We are happy.
04 Oh! God, Tho art kind.
05 We are small.
06 You are a good man.
07 She reads a book.
08 He is my friend.
09 They are ill.
10 You are my brother.
11 He can not see with eyes.
12 We go to bombay today.
Exercise
– 10 X 3
01 સર્વનામ ની વ્યાખ્યાદાખલો આપી સમજાવો
02 સર્વનામ ના પ્રકાર કેટલા છે ? તે યાદ કરો
03 પુરુષવાચક સર્વનામ ના પ્રકાર ગણાવો
04 ત્રીજો પુરુષવાચક કોને કહેવાય તે દાખલો આપી
સમજાવો
05 ત્રણેય પુરુષ ના થોડા વાક્યો તમારી ચોપડી માંથી
શોધી કાઢો
No comments:
Post a Comment