Daily Use Words Part4
CHAPTER
– 12 OCCUPATIONS PROFESSIONS –
ઓક્યુંપેસન પ્રોફેસન
- ઘંઘા રોજગાર
CHAPTER
– 13 PART OF BODY – પાર્ટ ઓફ બોડી – શરીર ના ભાગો
CHAPTER
– 14 COLORS– કલર્સ – રંગ
CHAPTER
– 15 METALS – મેટલ – ધાતુ
CHAPTER
– 16 TOOLS – ટુલ્સ – ઓજાર
CHAPTER – 12 - DAILY USER WORD
OCUPATIONS
PROFESSIONS – ઓક્યુંપેસન પ્રોફેસન – ઘંઘા રોજગાર
ACTOR એક્ટર અભિનેતા
ACTRESS એક્ટ્રેસ અભિનેત્રી
FIRE MAN ફાયર મેન આગ બંબાવાળો
ENGINEER એન્જીનીયર ઈજનેર
MASON મેસન કડીયો
GROCER ગ્રોસર ગાંધી કરીયાણાવાળો
CONTRACTOR કોન્ટ્રેક્ટર ઠેકેદાર
POET પોયેટ કવિ
BUTCHER બુચર કસાઈ
CONFECTIONER ક્ન્ફેસનર કંદોઈ
DRAPER ડ્રેપર કાપડિયો
CLERK ક્લાર્ક કારકુન
ARTISE આર્ટીસ્ટકલાકાર ચિત્રકાર
ARTISAN આર્ટીસન કારીગર
POTTER પોટર કુંભાર
TREASURER ટ્રેઝરર ખજાનચી
REPORTER રિપોર્ટર ખબરપત્રી
SAILOR સેઈલર ખલાસી
MINER મીનેર ખાણિયો
FARMER ફાર્મર ખેડુત
COACHMAN કોચમેન ગાડીવાળો
SINGER સિંગર ગાયક
COWHERD કાવર્ડગોવાળિયો રબારી
AUTHOR ઓથર ગ્રંથકાર લેખક
DECORATOR ડેકોરેટર સુશોભનકાર શણગારનાર
BUILDER બિલ્ડર મકાન બાંધનાર
PAINTER પેઈન્ટર રંગારો ધંધાદારી ચિત્રકાર
WATCH MAN વોચમેન ચોકીદાર
PHOTOGRAPHER ફોટોગ્રાફર છબી પાડનાર
COMPOSITOR કમ્પોઝીટર છાપખાના માં બીબા ગોઠવનાર
RETAILER રીટેઈલર છુટક માલ વહેચનાર
DETECTIVE ડીટેકટીવ જાસૂસ છુપી પોલીસ
MAGICIAN મેજીસીયન જાદુગર
SPY સ્પાઈ જાસૂસ
COBBLER કોબલર મોચી જોડા સાંધનાર
JEWELER જ્વેલર ઝવેરી
POST MAN પોસ્ટ મેન ટપાલી
TYPIST ટાઈપીસ્ટ લખાણ ટાઈપ કરનાર
DIVER ડાયવર ડુબકી મારનાર
TOBACCONIST ટોબેકોનીસ્ટ તમાકુ નો વેપારી
SORCERER સોરસેરર તાંત્રિક
TAILOR ટેઈલર દરજી
BROKER બ્રોકર દલાલ
COMPOUNDER કમ્પાઉન્ડર દવાનું મિશ્રણ કરનાર
DRUGGIST ડ્રગીસ્ટ દવા વેચનાર
DOCTOR ડોક્ટર દાક્તર તબીબી વૈધ હકીમ
BOOT LEGGER બુટ લેગર ગેરકાઈદે દારૂ વેચનાર
DENTIST ડેંન્ટીસ્ટ દાત ના ડોક્ટર
MILKMAN મીલ્ક્મેન દુધવાળો
MILKMAID મીલ્ક્મેઈડ દુધવાળી
WASHERMAN વોશરમેન ધોબી
WASHERWOMEN વોશરવુમન ધોબણ
CARVER કાર્વેર નકશી કામ કરનાર
DRAFTSMAN ડ્રાફ્ટમેન નકશો દોરનાર
NURSE નર્સ નર્સ પરિચારિકા
PLUMBER પ્લમ્બર નળ પાઈપ ફીટીંગ કરનાર DRAMTIST ડ્રામાટીસ્ટ નાટક લખનાર
INSPECTOR ઇન્સ્પેક્ટર નિરીક્ષક
JUDGE જ્જ ન્યાયાધીશ
DANCER ડાન્સર નૃત્ય કરનાર
PEON પીયુન પટાવાળો
DRUMMER ડ્રમર ઢોલી પડધમચી
JAURNALIST જર્નાલીસ્ટ પત્રકાર
TOURIST ટુરીસ્ટ પર્યટક યાત્રી પ્રવાસી
EXAMINER એકઝામીનર પરીક્ષક
PRIEST પ્રીસ્ટ પાદરી
BETEL SELLER બેટલ સેલર પાન વેચનાર
CARDER કાર્ડર પીંજારો
BOOK BINDER બુક બાઈન્ડર પુસ્તક બાંધનાર
BOOK SELLER બુક સેલર પુસ્તક વિક્રેતા
PUBLISHER પબ્લીસર પ્રકાશક
SPECTATOR સ્પેકટેટર પ્રેક્ષક
HAWKER હોકર ફેરિયો
BAKER બેકર ભઠીયારી
SHEPHERD સેફર્ડ ભરવાડ
BEGGAR બેગર ભિખારી
GUIDE ગાઈડ ભોમિયો
COOLI કુલી મજુર
FISHERMAN ફીશરમેન માછીમાર
FISH MONGER ફીશ મોન્જર માછલા વેચનાર
GARDENER ગાર્ડનર માળી
ENAMELLER ઇનેમીલર મુદ્રક
SHOEMAKER શુમેકર મોચી
MECHANIC મેકેનિક યંત્ર નો કારીગર
DYER ડાયર રંગ કરનાર
BLACK SMITH બ્લેક સ્મીથ લુહાર
STATIONER સ્ટેશનર લેખન સામગ્રી વેચનાર
IRONMONGER આર્યન મોનજર લોખંડ વેચનાર
ADVOCATE એડવોકેટ વકીલ
WEAVER વીવેર વણકર
ELECTRICIAN ઈલેક્ટ્રીસીયન વીજ શક્તિ ને લગતું કામ
PHYSICIAN ફીજીસીયન વૈદ
MERCHANT મર્ચન્ટ વેપારી
TEACHER ટીચર શિક્ષક
SCULPTOR સ્કલપટર શિલ્પી
SWEEPER સ્વીપર સફાઈ કામદાર
PERFUMER પરફ્યુમર સરૈયો અતર વાળો
MUSICIAN મ્યુંઝીસીયન સંગીતકાર
MESSENGER મેસેન્જર સંદેશા વાહક
EDITOR એડિટર સંપાદક
CARPENTER કારપેન્ટર સુથાર
GOLDSMITH ગોલ્ડસ્મીથ સોની
BARBER બાર્બર હજામ પુરુષ નો
HAIR DRESSER હેર ડ્રેસર હજામ સ્ત્રી નો
BOATMAN બોટમેન હોળીવાળો
મોટર બસ નો ચાલક
વિમાન નો ચાલક
વહાણ નો ચાલક
કારખાના નો મિસ્ત્રી
CHAPTER – 13 - DAILY USER WORD
PART
OF BODY – પાર્ટ ઓફ બોડી – શરીર ના ભાગો
THUMB થમ્બ અંગુઠો
EYE આઈ આંખ
FINGER ફિંગર આંગળી હાથની
TOE ટો આંગળી પગની
HEEL હિલ એડી
FOREHEAD ફોર હેડ કપાળ
WAIST વેસ્ટ કમર કેડ
SPINAL CORD સ્પાઈનલ કોર્ડ કરોડ રજ્જુ
EAR DRUM ઇઅર ડ્રમ કાનનો પડદો કર્ણ પટલ
LIVER લીવર કલેજું
TONSIL ટોન્સિલ કાકડો
EAR ઇઅર કાન
LOBE લોબ કાનની બુટ
WRIST રીસ્ટ કાંડું
PUPIL પ્યુંપીલ આંખ ની કીકી
ELBOW એલ્બો કોણી
SHOULDER સોલ્ડર ખંભો
HUMP હમ્પ ખુંધ
SKULL સ્કલ ખોપરી
NECK નેક ગરદન
THROT થ્રોટ ગળું
UTERUS યુટરસ ગર્ભાશય
CHEEK ચીક ગાલ
KNEE ની ઘુટણ ઢીચણ
FACE ફેસ ચહેરો
SKIN સ્કીન ચામડી ત્વચા
CHIN ચિન ચિબુક હડપચી
CHEST ચેસ્ટ છાતી પુરુષ ની
BREAST બ્રેસ્ટ છાતી સ્ત્રી ની
STOMACH સ્ટમક જઠર હોજરી
JAW જો જડબું
THIGH થાઈ જાંધ સાથળ
TONGUE ટંગ જીભ
EYE BALL આઈ બોલ આંખ નો ડોળો
FRECKLE ફ્રેકલ તલ
PALATE પેલેટ તાળવું
BEARD બીઅર્ડ દાઢી
TOOTH TEETH ટુથ ટીથ દાંત
NAVEL નેવલ નાભી ડુંટી
TRUNK ટ્રંક ધડ
NAIL નેઈલ નખ
VEIN વેન નસ
NOSTRIL નોસ્ટ્રીલ નસ્કોરું
NOSE નોઝ નાક
PULSE પલ્સ નાડી
BUTTOCK બટક નિતંબ
HIP હીપ ફૂલો
RETINA રેટીના નેત્રપટલ
FOOT ફૂટ પગનો પંજો
LEG લેગ પગ
SOLE સોલ પગનું તળિયું
EYELASH આઈ લેસ આંખ ની પાપણ
RIB રીબ પાંસળી
BACK બેક પીઠ બરડો
BELLY બેલી પેટ બહારથી
ABDOMEN એબ્ડોમેન પેટ ઉદર
GUM ગમ પેઢું અવાળું
EYELID આઈ લિડ પોપચું
LUNG લંગ ફેફસું
ARMPIT આર્મ પીટ બગલ
SPLEEN સ્પ્લીન બરોડ
ARM આર્મ બાહુ આખો હાથ
EYE BROW આઈ બ્રો ભમર ભવું
BRAIN બ્રેઈન મગજ
NERVE નર્વ જ્ઞાનતંતુ
HEAD હેડ માથું
MOUTH માઉથ મુખ મોઢું
ANKLE અઁકલ ઘુંટી
FIST ફીસ્ટ મુઠી
MOUSTACHE મૂસ્ટાશ મૂછ
KIDNEY કીડની મુત્રપિંડ
FAT ફેટ મેદ ચરબી
BLOOD બ્લડ લોહી
HAIR હેર વાળ
KNUCKLE નકલ વેઢો હાથનો
WIND PIPE વિન્ડ પાઈપ શ્વાસનળી
MUSALE મસલ સ્નાયુ
PALM પામ હથેળી
BONE બોન હાડકું
SKELETON સ્કેલેટન હાડપિંજર
HAND હેન્ડ હાથ
HEART હાર્ટ હદય
LIP લીપ હોઠ
CHAPTER – 14 - DAILY USER WORD
COLOURS –
કલર્સ – રંગ
SKY
BLUE સ્કાઈ બ્લુ આસમાની
BLACK બ્લેક કાળો
SAFFRON સેફ્રોન કેસરી
ROSE રોઝ ગુલાબી
PURPLE પર્પલ જાંબુડીયો
ORANGE ઓરેન્જ નારંગી
GRAY GREY ગ્રે ભૂખરો
ASH એશ રાખોડી
GREEN ગ્રીન લીલો
PINK પિંક આછો ગુલાબી
BROWN બ્રાઉન કથ્થાઈ બદામી
WHITE વાઈટ સફેદ ધોળો
RED રેડ લાલ
MAROON મરુન કિરમજી
VIOLET વાયોલેટ જાંબલી
MAUVE મોવ ફીકો જાંબુડીયો
YELLOW યલો પીળો
BLUE બ્લુ ભૂરો
INDIGO ઇન્ડીગો ઘેરો વાદળી
CHAPTER – 15 - DAILY USER WORD
METALS –
મેટલ – ધાતુ
MICA માઈકા અબરખ
ALUMINIUM એલ્યુમીનીયમ એલ્યુમીનીયમ
TIN ટીન કલાઈ
BRONZE બ્રોન્ઝ કાંસુ
SILVER સિલ્વર ચાંદી
ZINK ઝીંક જસત
COPPER કોપર તાંબુ
MERCURY મર્ક્યુરી પારો
BRASS બ્રાસ પીતળ
STEEL સ્ટીલ પોલાદ
IRON આયર્ન લોખંડ
PLATINUM પ્લેટીનીયમ પ્લેટીનીયમ
GOLD ગોલ્ડ સોનું
MANGANESE મેંગેનીઝ મેંગેનીઝ
URANIUM યુરેનિયમ યુરેનિયમ
LEAD લેડ સીસું
WHITE METAL વાઈટ મેટલ વાઈટ મેટલ
CHAPTER – 16 - DAILY USER WORD
TOOLS –
ટુલ્સ – ઓજાર
RAZOR રેઝર અસ્ત્રો
SAW સો આરી કરવત
ANVIL એન્વિલ એરણ
SCISSOORS સીઝર્સ કાતર
FILE ફાઈલ કાનસ
AXE એક્સ કુહાડી
SPADE સ્પેડ કોદાળી
PEN KNIFE પેન નાઈફ ચપ્પુ
PINCERS પીન્સર્ઝ ચીપિયો સાણસી
KNIFE નાઈફ છરી
LANCET લાન્સિટ છરી ડોક્ટર ની
SICKLE સિકલ દાતરડું
RAKE રેક દાતી પંજેરો
BELLOWS બેલોઝ ધમણ
PLIERS પ્લાયર્સ પક્કડ
SPADE સ્પેડ પાવડો
SYRINGE સિરીંજ પિચકારી
CHISEL ચીઝલ ફરસી
BLOW PIPE બ્લો પાઈપ ભૂંગળી ફૂકણી
FISHING ROD ફિશિંગ રોડ માછલા પકડવાની લાકડી
PLANE પ્લેન રંધો
DRILL ડ્રીલ શારડી
DISHMIS ડીસમીસ સ્ક્રુ ફેરવવાનું સાધન
SCREW DRIVER સ્ક્રુ ડ્રાઈવર સ્ક્રુ ફેરવવાનું સાધન
HAMMER હેમર હથોડી
PLOUGH પ્લાંઉ હળ
PLOUGH SHARE પ્લાંઉ શર હળપુણી કોશ
nice
ReplyDelete