Daily Use Words Part3
CHAPTER
– 8 WILD ANIMALS WATER – વાઇલ્ડ એનીમલ – જળચર પ્રાણી
CHAPTER
– 9 BIRDS – બર્ડસ – પક્ષી પંખી
CHAPTER
– 10 INSECT – ઇનસેકટ – જીવ જંતુ
CHAPTER
– 11 VOICE OF ANIMALS & BIRDS – વોઇસ ઓફ એનીમલ એન્ડ બર્ડ
– પ્રાણી પક્ષી ના અવાજ
CHAPTER – 8 - DAILY USER WORD
WILD
ANIMALS WATER – વાઇલ્ડ એનીમલ – જળચર પ્રાણી
HIPPOPOTAMAS હિપોપોટેમસ જળઘોડો
TORTOISE ટોરટોઈઝ કાચબો
ALLIGATOR એલીગેટર મગર
WHALE વેલ વ્હેલ માછલી
DOLPHIN ડોલ્ફીન ડોલ્ફીન માછલી
FISH ફીશ માછલી
FRY ફાઈ માછલી નું બચ્ચું
FROG ફ્રોગ દેડકો
TADPOLE ટેડપોલ દેડકા નું બચ્ચું
SPAWN સ્પોન માછલી ના બચ્ચા
OTTER ઓટર જળબિલાડી
OCTOPUS ઓક્ટોપસ ઓક્ટોપસ
SHARK શાર્ક શાર્ક માછલી
CRAB ક્રેબ કરચલો
SEAGUL સીગલ જળકુકડી
EEL ઈલ સાપોલીયા જેવી માછલી
CHAPTER – 9 - DAILY USER WORD
BIRDS –
બર્ડસ – પક્ષી પંખી
PIGEON પીજન કબુતર
COCKATOO કોકટ કાકાકૌવા
CROW ક્રો કાગળો
RAVEN રેવન મોટો કાગળો
COCK કોક કુકડો
HEN હેન મરઘી
CHICK ચીક મરઘી નું બચ્ચું
CUKOO કુકુ કોયલ
CRANE ક્રેન કૌંય
EAGLE ઈગલ ગરુડ
VULTURE વલ્ચર ગીધ
OWEL આઉલ ઘુવડ
SPARROW સ્પેરો ચકલી
SWALLOW સ્વોલો ચકલો
SKY LARK સ્કાઈ લાર્ક ચંડોળ
LAP WING લેપવિંગ ટીટોડી
PEACOCK પીકોક મોર
PEAHEN પીહેન ઢેલ
PATRIDGE પેટ્રીજ તેતર
MARTIN માર્ટીન દેવચકલી
MAGPIE મેગપાઈ નીલકંઠ
PARROT પેરોટ પોપટ
STORK સ્ટોર્ક બગલો
DUCK ડક બતક
DUCKLING ડકલીંગ બતક નું બચ્ચું
HAWK હોક બાજ
NIGHTINGALE નાઈટીંગલ બુલબુલ
PEAHEN પીહેન મેના
SWAN સ્વાન રાજહંસ
WOOD PECKER વુડ પેકર લક્કડ ખોદ
LARK લાર્ક લાવરી
OSTRICH ઓસ્ટ્રીચ શાહમૃગ
KITE કાઈટ સમળી
WEAVER BIRD વીવરબર્ડ સુગરી
GOOSE ગુસ હંસ
DOVE ડ્વ હોલો
BAT બેટ ચામાચિડિયું
CHAPTER – 10 - DAILY USER WORD
INSECTS –
ઇનસેકટ – જીવ જંતુ
EARTH
WORM અર્થ વર્મ અળસિયું
FIRE FTY ફાયર ફ્લાઈ આગીયો
GLOW WORM ગ્લો વર્મ આગીયો
CATER PILLER કેટર પીલર ઈયળ
TERMITE ટર્માઇટ ઉધઈ
SPIDER સ્પાઈડર કરોળિયો
CRICKET ક્રીકિટ કંસારી
LIZARD લિઝાર્ડ કચડો
CENTIPEDE સેન્ટીપીડ કાનખજૂરો
ANT એન્ટ કીડ
BLACK ANT બ્લેક એન્ટ મકોડા
FLY ફ્લાઈ માખી
BUG બગ માંકડ
WORM વર્મ કીડો
HOUSE LIZARD હાઉસ લિઝર્ડ ગરોળી
WALL LIZARD વોલ લિઝર્ડ ગરોળી
SNAIL સ્નેઈલ ગોકળ ગાય
FLEA ફલી ચાંચડ
LEECH લીચ જળો
INSECT ઇન્સેકટ જીવડું
LOUSE લાઉસ જુ
LOCUST લોક્સ્ટ તીડ
GRASS HOPPER ગ્રાસ હોપર તીતીઘોડો
GRAIN MOTH ગ્રેન મોથ ધનેડું
COBRA કોબ્રા જેરી નાગ
SNAKE સ્નેક સાપ
BUTTER FLY બટર ફ્લાઈ પતંગિયું
TICK ટિક બગાઈ
WASP વોસ્પ ભમરી
MOSQUITO મોસ્ક્વીટો મચ્છર
BEE બી મધમાખી
SILK WORM સિલ્ક વોર્મ રેશમ નો કીડો
BEETLE બીટલ વંદો
SCARPION સ્કોર્પીઓન વીંછી
CHAPTER – 11 - DAILY USER WORD
VOICE
OF ANIMALS & BIRD – વોઇસ ઓફ એનીમલ એન્ડ બર્ડ – પ્રાણી પક્ષી ના અવાજ
MOUSE
SQVEAKS માઉસ સ્ક્વીક્સ ઉંદર
CAMEL GRUNTS કેમલ ગ્રન્ટસ ઊંટ
DOVE COOSE ડ્વ કૂઝ કબુતર
PIGEON COOSE પીજન કૂઝ કબુતર
CROW CAWS ક્રો કોઝ કાગળો
COCK CROWS કોક ક્રોઝ કુકડો
DOG BARKS ડોગ બાર્ક્સ કુતરો
CUCK OO COOSE કુકુ કૂઝ કોયલ
ASS BRAYS એઝ બ્રેઝ ગધેડો
DONKEY BRAYS ડોન્કી બ્રેઝ ગધેડો
COW LOWS કાઉ લોઝ ગાય
OWL HOOTS આઉલ હોસ્ ઘુવડ
SHEEP BLEATS શીપ બ્લીટ્સ ઘેટું
HORSE NEIGHS હોર્સ નેઝ ઘોડો
SPARROW CHIRPS સ્પેરો ચર્પ્સ ચકલી
LARK SINGS લાર્ક સિગ્સ ચંડોળ
PIG GRUNTS પીગ ગ્રન્ટસ ડુક્કર
FROG CROAKS ફ્રોગ ક્રોકસ દેડકો
BIRD SINGS બર્ડ સીંગસ પંખી પક્ષી
PARROT TALKS પેરટ ટોક્સ પોપટ
DUCK QUACKS ડક ક્વેક્સ બતક
GOAT BLEATS ગોટ બ્લીટ્સ બકરી
OX BELLOWS ઓક્સ બેલોઝ બળદ
CAT MEWS કેટ મ્યુઝ બિલાડી
BEE HUMS બી હમ્સ મધમાખી
HEN CACKLES હેન કેક્લ્સ મુરઘી
COCK CROWS કોક ક્રોઝ મુરઘો
FLY BUZZES ફ્લાઈ બઝીઝ માખી
PEACOCK SCREAMS પીકોક સ્ક્રીમ્સ મોર
BEAR GROWLS બેર ગ્રાઉલ્સ રીંછ
WOLF HOWLS વુલ્ફ હાઉલ્સ વરુ
TIGER GROWLS ટાઈગર ગ્રાઉલ્સ વાઘ
TIGER ROARS ટાઈગર રોર્સ વાઘ
MONKEY CHATTERS મંકી ચેટર્સ વાંદરો
JUCKAL HOWLS જેકલ હાઉલ્સ શિયાળ
SERPENT HISSES સર્પટ હિસીઝ સાપ
LION ROARS લાયન રોર્સ સિંહ
ELEPHANT TRUMPETS એલીફન્ટ ટ્રમ્પેટ્સ હાથી
GOOSE CACKLES ગુઝ કેક્લ્સ હંસ